Saturday, November 23, 2024
Saturday, November 23, 2024

Yearly Archives: 2023

ઓડિશા ટ્રેન દુર્ઘટનાને લઈને 2009ની જૂની તસ્વીરો વાયરલ

ઓડિશા ટ્રેન દુર્ઘટનાની માહિતી સાથે શેર કરવામાં આવેલ તસ્વીર ખરેખર 2009માં ઓડિશાના જયપુર રોડ સ્ટેશન નજીક બનેલ ઘટના છે.

બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના નજીક એક મસ્જિદ હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીરનું સત્ય

વાયરલ તસ્વીરમાં જોવા મળતી ઇમારત એક મંદિર છે. બાલાસોરના બહંગા માર્કેટમાં આવેલું ઈસ્કોન મંદિર.

બનાસકાંઠામાં વાવાઝોડું આવ્યું હોવાના દાવા સાથે વાયરલ થયેલા વિડીયોનું સત્ય

બનાસકાંઠા જીલ્લામાં આવેલા વાવાઝોડાના નામે વાયરલ થયેલો વિડીયો ખરેખર 2016થી ઈન્ટરનેટ પર શેર થઈ રહ્યો છે.

શું મહારાષ્ટ્રથી 63 રોહિંગ્યા બાળકો પકડાયા છે? જાણો વાયરલ વિડીયોનું સત્ય

વાયરલ વીડિયોમાં દેખાતા બાળકો કોલ્હાપુરના અજરા સ્થિત મદરેસામાં અભ્યાસ કરે છે.

જાણો અમુલ લસ્સીના ખરાબ પેકેટના વાયરલ વિડીયોનું સત્ય

અમુલ દ્વારા કરવામાં આવેલ સ્પષ્ટતા મુજબ, વાયરલ વીડિયોમાં લસ્સીનું પેકેટ પહેલાથી જ ખોલવામાં આવેલ હતું.

શું નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચને હેર ડ્રાયરથી સૂકવવામાં આવી હતી? જાણો સત્ય

વાયરલ ફોટો નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો નથી. આ ફોટો 2020માં ગુવાહાટીના ક્રિકેટ સ્ટેડિયમનો છે.

શું હરિજન જાતિના લોકોને મંદિરમાં પ્રવેશ કરવાની મનાઈ કરવામાં આવી? જાણો વાયરલ તસ્વીરનું સત્ય

આ તસ્વીર સાથે છેડછાડ કરવામાં આવેલ છે. કથિત લખાણ મંદિરની દીવાલ પર લખવામાં આવેલ નથી.

શું 2000ની નોટ 30 સપ્ટેમ્બર સુધી જ માન્ય રહેશે? જાણો શું છે સત્ય

2000 ની નોટ 30 સપ્ટેમ્બર, 2023 પછી પણ લીગલ ટેન્ડર તરીકે ચાલુ રહેશે.

CATEGORIES

ARCHIVES

Most Read