Saturday, November 23, 2024
Saturday, November 23, 2024

Yearly Archives: 2023

શું ખરેખર વિંગ કમાન્ડર અભિનંદને કહ્યું કે પુલવામા હુમલો ભાજપનું કાવતરું હતું?

વાયરલ થયેલ ન્યુઝ પેપર કટિંગ ખરેખર 2019માં દૈનિક જાગરણ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ફેકટચેક રિપોર્ટનો એક ભાગ છે.

ચા પીતા જોવા મળતા પીએમ નરેન્દ્ર મોદીનો આ વીડિયો કર્ણાટકનો નથી, અહીં વાંચો સત્ય

સોશ્યલ મીડિયા યુઝર્સ પીએમ મોદીના જુના વીડિયોને કર્ણાટક વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં ભ્રામક દાવા સાથે શેર કરી રહ્યા છે.

શું શિરડી સાંઈ ટ્રસ્ટ તરફથી હજ કમિટીને 35 કરોડનું દાન આપવામાં આવ્યું છે?

શિરડી સાંઈ ટ્રસ્ટના CEO અને પીઆરઓ દ્વારા વાયરલ મેસેજ તદ્દન ભ્રામક હોવાની સ્પષ્ટતા કરવામાં આવેલ છે.

છત્તીસગઢના દંતેવાડામાં નક્સલી હુમલાને લઈને ભ્રામક તસ્વીર વાયરલ

2013માં છત્તીસગઢના બસ્તરમાં થયેલા નક્સલી હુમલાની તસ્વીર હાલમાં બનેલ ઘટના હોવાના દાવા સાથે શેર કરી રહ્યા છે.

કેરળમાં નવી શરૂ થયેલી વંદે ભારત એક્સપ્રેસની છત માંથી પાણી ટપકતું હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીરનું સત્ય

છત પરથી ટપકતા પાણીથી પોતાને બચાવવા માટે છત્રીનો ઉપયોગ કરીને ટ્રેન ડ્રાઇવરને દર્શાવતો વાયરલ ફોટોગ્રાફ વાસ્તવમાં પાંચ વર્ષ જૂનો છે.

શું કર્ણાટકમાં બીજેપી પ્રચારના વાહન પર લોકોએ પથ્થર મારો કર્યો છે? જાણો વાયરલ વિડીયોનું સત્ય

આ વીડિયો તેલંગાણાનો છે, હુમલો મુનુગોડ પેટાચૂંટણી પહેલા પ્રચાર દરમિયાન થયો હતો.

દિલ્લીની કોર્ટમા વકીલે મહિલાની ગોળી મારી હત્યાં કરી હોવાના ભ્રામક દાવાનું સત્ય

મહિલાને પેટમાં બે અને હાથમાં એક ગોળી વાગી હતી. પરંતુ, તેઓને AIIMS ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.

શું ખરેખર પર્વતારોહક બલજીત કૌરનું નિધન થયું છે? જાણો ભ્રામક દાવાનું સત્ય

બલજીત ચોક્કસપણે અન્નપૂર્ણા પર્વત પરથી ગુમ થઈ હતી પરંતુ તેને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવેલ છે.

ઠંડા પીણામાં ઈબોલા વાયરસનું દૂષિત લોહી ભેળવવામાં આવ્યું હોવાના દાવાનું સત્ય

ઠંડા પીણા ન પીવાની અપીલ કરતી પોસ્ટ તદ્દન ભ્રામક છે, હૈદરાબાદ શહેર પોલીસે આ અંગે ક્યારેય કોઈ સંદેશ જાહેર કર્યો નથી.

CATEGORIES

ARCHIVES

Most Read