NEWS
શું પાકિસ્તાની યુવતીએ પોતાના જ પિતાના સાથે લગ્ન કર્યા છે? જાણો...
વાયરલ વીડિયોમાં દેખાતી યુવતી અમીરખાનની ચોથી પત્ની છે, અને ત્રણ પત્નીઓથી છૂટાછેડા લઈ લીધા છે.
ઓડિશા ટ્રેન દુર્ઘટના સંદર્ભે રેલ્વે ટ્રેક પર પથ્થરો મુકતા છોકરાના વાયરલ...
આ વિડિયો 2018ની ઘટનાનો છે, આ ઘટના કર્ણાટકના દેવનગર વિસ્તારમાં બની હતી.
POLITICS
શું વાયરલ તસ્વીરમાં મોદી સાથે તેમના પત્ની જશોદાબેન છે? જાણો શું...
ગુજરાતના એક સમયના શિક્ષણ મંત્રીના પુત્રી અલ્પા ચપટવાલાના લગ્ન સમારોહમાં નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી.
શું નરેન્દ્ર મોદી ભારતના પ્રથમ વડાપ્રધાન છે જેમને બ્રિટનના શાહી મહેલમાં...
આ પહેલા જવાહરલાલ નેહરુ અને ઇન્દિરા ગાંધીને પણ બ્રિટનના શાહી મહેલમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.
VIRAL
શું વાયરલ તસ્વીરમાં મોદી સાથે તેમના પત્ની જશોદાબેન છે? જાણો શું છે સત્ય
ગુજરાતના એક સમયના શિક્ષણ મંત્રીના પુત્રી અલ્પા ચપટવાલાના લગ્ન સમારોહમાં નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી.
શું તમિલનાડુમાં ગણેશ ઉત્સવ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે? જાણો શું છે સત્ય
રાજ્યમાં મૂર્તિ બનાવવામાં કેમિકલના ઉપયોગ પર પ્રતિબંધ હોવાથી આ મૂર્તિઓના વેરહાઉસ પર દરોડા પાડીને બંધ કરાવવામાં આવ્યા હતા.
શું તાજેતરમાં ઉત્તરપ્રદેશમાં વકીલોએ યોગી સરકારની અંતિમયાત્રા કાઢી અને વિરોધ કર્યો હતો? જાણો શું...
ઉત્તરપ્રદેશમાં વકીલો યોગી સરકાર વિરુદ્ધ ઠાઠડી કાઢીને સુત્રોચાર સાથે વિરોધ કરી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલો વિડીયો ખરેખર 2019માં બનેલ ઘટના છે.
RELIGION
સાળંગપુર મંદિર ખાતે હનુમાનજી ના ભીંતચિત્રો તોડવા આવેલ વ્યક્તિ મુસ્લિમ હોવાના ભ્રામક દાવાનું સત્ય
સાળંગપુર મંદિર ખાતે હનુમાનજી ના ભીંતચિત્રો તોડવાનો પ્રયાસ કરી કરેલ વ્યક્તિનું નામ હર્ષદ ગઢવી છે, જેઓ ધર્મથી હિન્દૂ છે.
શું શિરડી સાંઈ મંદિરના દાનની આવક મુસ્લિમોના હાથમાં છે? જાણો વાયરલ વિડીયોનું સત્ય
શિરડી સાંઈ મંદિરના નામે વાયરલ થયેલા વીડિયોમાં દેખાતી નોટો બાંગ્લાદેશી કરન્સી 'ટકા'ની છે.
બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના નજીક એક મસ્જિદ હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીરનું સત્ય
વાયરલ તસ્વીરમાં જોવા મળતી ઇમારત એક મંદિર છે. બાલાસોરના બહંગા માર્કેટમાં આવેલું ઈસ્કોન મંદિર.
Health & Wellness
કોરોના વાયરસના નવા XBB ડેલ્ટા વેરિઅન્ટ અંગે નકલી અને બનાવટી મેસેજ...
આરોગ્ય મંત્રાલય દ્વારા પણ વાયરલ મેસેજ નકલી અને બનાવટી હોવાની સ્પષ્ટતા ટ્વીટર મારફતે કરવામાં આવેલ છે.
WHO એ ભેળસેળયુક્ત દૂધ અંગે ભારતને સાવચેત કર્યું હોવાના ભ્રામક દાવાનું...
WHO દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ભેસેડયુક્ત દૂધ અંગે કોઈપણ એડવાઈઝરી જાહેર કરવામાં આવેલ નથી.
Coronavirus
કોરોના વાયરસના નવા XBB ડેલ્ટા વેરિઅન્ટ અંગે નકલી અને બનાવટી મેસેજ...
આરોગ્ય મંત્રાલય દ્વારા પણ વાયરલ મેસેજ નકલી અને બનાવટી હોવાની સ્પષ્ટતા ટ્વીટર મારફતે કરવામાં આવેલ છે.
આવતીકાલથી ગુજરાતમાં માસ્ક પહેરવાનું ફરજીયાત રહેશે નહીં તો 1000રૂ નો દંડ...
સરકારે જાહેર સ્થળોએ માસ્ક ઉપરાંત સોશિયલ ડિસટન્સ જાળવી રાખવાના નિયમમાં કોઇ ફેરફાર કર્યો નથી.