Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

HomeFact Checkખોટી તસ્વીરને દિલ્હીની સરકારી શાળા બતાવી સોશિયલ મિડિયામાં વાયરલ, જાણો વાયરલ દાવાનું...

ખોટી તસ્વીરને દિલ્હીની સરકારી શાળા બતાવી સોશિયલ મિડિયામાં વાયરલ, જાણો વાયરલ દાવાનું સત્ય

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

ક્લેમ :- 

દિલ્હીના દ્વારકા સેકટરમાં એક સરકારી શાળા આમ આદમી પાર્ટી એટલે કે કેજરીવાલ સરકાર દ્વારા બનાવવામાં આવી છે. જેની તસ્વીર સોશિયલ મિડિયામાં ક્જેરીવાલની તસ્વીર સાથે વાયરલ કરવામાં આવી રહી છે. 

જેનું કેપ્શન(શીર્ષક) આપવામાં આવ્યું છે “આ કોઈ 5સ્ટાર હોટેલ નથી, આ દિલ્હીની સરકારી શાળા છે”. હાલ દિલ્હીમાં ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે આ પ્રકારની તસ્વીર સોશિયલ મિડ્યામાં વાયરલ કરવામાં આવી રહી છે. 

વેરીફીકેશન :- 

જે તસ્વીર કેજરીવાલ સાથે વાયરલ કરવામાં આવી રહી છે, તેની તાપસ માટે અમે તેને ગુગલ પર કીવર્ડ સાથે સર્ચ કર્યું ત્યારે એક ઘટસ્ફોટ થયો અને સાબિત થયું કે આ તસ્વીરમાં જે ઈમારત બતાવવામાં આવી છે તે દિલ્હીની કોઈ સરકારી શાળા નહી પરંતુ મધ્યપ્રદેશના છીંડવાડા મેડીકલ કોલેજની બિલ્ડીંગની છે. 

આ મુદ્દે વધારે તપાસ કરતા ટ્વીટર પર સર્ચ કરતા cmoમધ્યપ્રદેશ નામના ટ્વીટર એકાઉન્ટ પરથી આ તસ્વીર પ્રકાશિત કરવામાં આવી હતી. જયારે આમ આદમી પંજાબ નામના ટ્વીટર એકાઉન્ટ પરથી આ ઈમારત દિલ્હીની શાળા હોવાનો ખોટો દાવો કરતી પોસ્ટ વાયરલ કરવામાં આવી રહી છે.

નિષ્કર્ષ :- 

આ વાયરલ વિડીઓમાં કરવામાં આવી રહેલા દાવાઓ ખોટા સાબિત થાય છે, આ દિલ્હીની સરકારી શાળાની તસ્વીર નહી પરંતુ મધ્યપ્રદેશની એક સરકારી મેડીકલ કોલેજની તસ્વીર છે. જેને હાલ સોશિયલ મિડિયામાં ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવી રહી છે.

વાપરવામાં આવેલા ટુલ્સ :-

  • ગુગલ એડવાન્સ સર્ચ
  • ટ્વીટર સર્ચ
  • ફેસબુક સર્ચ
  • ઇનવીડ સર્ચ 

(ઉપર પ્રકાશિત આર્ટિકલમાં કોઈ માહિતી, ડેટા કે આંકડાકીય માહિતીમાં કોઈ ફેરફાર કે ભૂલ જણાઈ, તેમજ કોઈપણ વાયરલ ખબરનું સત્ય જાણવા માટે આપ મેઈલ કરો checkthis@newschecker.in)

Prathmesh Khunt

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular