Saturday, July 20, 2024
Saturday, July 20, 2024

HomeFact Checkશુ ગુજરાતના ઉમરેઠ ગામમાં આવેલ બેંકમાં ચોરી થઈ? જાણો વાયરલ વિડીયોનું સત્ય

શુ ગુજરાતના ઉમરેઠ ગામમાં આવેલ બેંકમાં ચોરી થઈ? જાણો વાયરલ વિડીયોનું સત્ય

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Claim : ગુજરાતના ઉમરેઠ ગામમાં આવેલ બેંકમાં ચોરી થઈ

Fact : ગુજરાતના ઉમરેઠ ગામમાં આવેલ બેંકમાં ચોરી થઈ હોવાના દાવા સાથે વાયરલ થયેલા વિડીયો ખરેખરમાં બાંગ્લાદેશમાં બનેલી ઘટના છે.

સોશ્યલ મીડિયા પર એક બેંક ચોરીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ વિડીયો સાથે દાવો કરી રહ્યા છે કે આ ઘટના ગુજરાતના ઉમરેઠ ગામમાં આવેલ બેંક છે. ફેસબુક પર “બેંક મેં ચોરી કરને વાલે કો ધ્યાન સે દેખે અરબન બેંક ઉમરેઠ બેંક કા વીડીયો” ટાઇટલ સાથે વિડીયો શેર કરવામાં આવેલ છે.

ગુજરાતના ઉમરેઠ ગામમાં આવેલ બેંકમાં ચોરી થઈ

Fact Check / Verification

ગુજરાતના ઉમરેઠ ગામમાં આવેલ બેંકમાં ચોરી થઈ હોવાના દાવા સાથે વાયરલ થયેલા વિડીયોમાં Dhaka Age લખાયેલ જોવા મળે છે. જે આધારે વીડિયોના કિફ્રેમ્સ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા ફેસબુક પર Kaler Kantho નામના બાંગ્લાદેશી ન્યુઝ સંસ્થાન દ્વારા 9 ઓગષ્ટના શેર કરવામાં આવેલ સમાન વિડીયો જોઈ શકાય છે. અહીંયા આ ઘટના બાંગ્લાદેશની હોવાની માહિતી આપવામાં આવેલ છે.

ફેસબુક પર મળતી માહિતીના આધારે ગુગલ સર્ચ કરતા prothomalo નામની વેબસાઈટ પર 8 ઓગષ્ટના પ્રકાશિત થયેલ અહેવાલ જોવા મળે છે. અહીંયા મળતી માહિતી મુજબ ચિત્તગોંગ શહેરમાં આવેલ સોનાલી બેંકની લાલદીઘી શાખામાં એક ટોળકીએ ગ્રાહક પાસેથી 1.5 લાખની ચોરી કરી હતી.

(આ પણ વાંચો : ગુજરાતમાં ચૂંટણી પંચે ગ્રામ પંચાયત ચૂંટણીની તારીખ જાહેર કરી હોવા અંગે ભ્રામક પોસ્ટ વાયરલ)

Conclusion

ગુજરાતના ઉમરેઠ ગામમાં આવેલ બેંકમાં ચોરી થઈ હોવાના દાવા સાથે વાયરલ થયેલા વિડીયો ખરેખરમાં બાંગ્લાદેશમાં બનેલી ઘટના છે. બાંગ્લાદેશની સોનાલી બેંકની એક બ્રાન્ચમાં થયેલી ચોરીની ઘટનાનો વિડીયો ગુજરાતના ઉમરેઠ ગામની બેંક હોવાના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.

Result : False

Our Source
Facebook Post Of Kaler Kantho, 9 Aug 2023
Media Report Of prothomalo, 8 Aug 2023

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Prathmesh Khunt

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular