Thursday, March 28, 2024
Thursday, March 28, 2024

HomeFact Checkમેડ ઈન ચાઈનીઝ પ્રોડક્ટ્સ પર વાયરલ બારકોડ સ્ટીકર્સનું ભ્રામક સત્ય.

મેડ ઈન ચાઈનીઝ પ્રોડક્ટ્સ પર વાયરલ બારકોડ સ્ટીકર્સનું ભ્રામક સત્ય.

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

690થી શરૂ થતા બારકોડ સ્ટીકર્સ મેડ ઈન ચાઈનીઝ પ્રોડક્ટ છે અને 890થી શરૂ થતા બારકોડ સ્ટીકર્સ મેડ ઈન ઇન્ડિયા પ્રોડક્ટ છે. આ દાવા સાથે સોશ્યલ મીડિયા પર એક તસ્વીર વાયરલ કરવામાં આવી છે, જે ભારતમાં ચાલી રહેલ #boycottchina મુવમેન્ટના સંદર્ભમાં આ પ્રકારે તસ્વીર વાયરલ થઈ રહી છે. બારકોડ સ્ટીકર્સની પોસ્ટ સાથે દાવો કરવામાં આવ્યો છે, કોઈપણ સામાન ખરીદતા પહેલા બારકોડ ચેક કરો અને જો 690થી શરૂ થતો હોય તે મેડ ઈન ચાઈનીઝ સામાન છે.

https://www.facebook.com/sanatandharm1008/photos/a.2060115240959378/2297628500541383

Fact check :-

વાયરલ પોસ્ટ પર તપાસ શરૂ કરતા કેટલાક કીવર્ડ સાથે ભારત અને ચાઈના ટ્રેડ પર ચાલતો બારકોડ માટે તમામ દેશ માટે નક્કી થયેલા કોડ જોવા મળે છે. જેમાં 690-695 GS1 ચાઈના માટે તેમજ 890 GS1 ઇન્ડિયા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

ત્યારબાદ વધુ સર્ચ કરતા જાણવા મળે છે, તમામ વસ્તુ જે એક્સપોર્ટ દ્વારા આવે છે, તેમેજ એક્સપોર્ટ માટે nationwidebarcode સંસ્થા દ્વારા તમામ પ્રક્રિયા કરવામાં આવે છે જે અમેરિકામાં આવેલ છે. આ વેબસાઈટ દ્વારા આપવામાં માહિતી મુજબ સમાન દાવો કરતી પોસ્ટ china vs USA,Canada,FRANCE પર ખુલાસો આપતો આર્ટિકલ પબ્લિશ કરવાંમાં આવ્યો છે.

જેના જવાબમાં સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું દુનિયામાં કોઈપણ જગ્યા પર બનેલ પ્રોડક્ટ્સ તે કંપનીના હેડક્વાટર જે બીજા દેશમાં હોય તે જગ્યા પરથી પણ એક્સપોર્ટ કરી શકે છે, જેના પર તે દેશનો બારકોડ લખેલ હોય શકે છે.

EAN and UPC Barcodes ઉદાહરણ તરીકે કોઈ USA કંપની કોઈપણ વસ્તુ બનાવવા ચાઈનીઝ કંપનીને કોન્ટ્રાકટ આપે છે, જેનું રી-પેકેજીંગ USA કંપની દ્વારા કરવામાં આવે છે અને તેનું વેચાણ FRANCEમાં કરવામાં આવે છે તો તે પ્રોડક્ટ્સ પર USA કોડ સાથે બારકોડ લગાવવામાં આવે છે.

Conclusion :-

વાયરલ પોસ્ટ પર મળતા પરિણામ સાબિત કરે છે, 890-GS1 INDIA અને 690-GS1 CHINA બારકોડ હોવાના દાવા સાથે વાયરલ થયેલ પોસ્ટ અર્ધ સત્ય છે. વાયરલ બારકોડ નંબર સાચા છે, પરંતુ તેના સાથે કરવામાં આવેલ દાવો બોયકોટ ચાઈનીઝ પ્રોડકટ એક ભ્રામક દાવો છે. કોઈપણ બીજા દેશના કોડ સાથે વહેંચવામાં આવતી વસ્તુ ચાઈનીઝ પ્રોડક્ટ નથી તેનું કોઈ પ્રમાણ બારકોડ દ્વારા મળતું નથી. જેથી વાયરલ પોસ્ટ એક ભ્રામક દાવો છે.

source :-
keyword search
facebook
twitter
news reports
reverse image search

પરિણામ :- ભ્રામક દાવો (MISLEADING)

Prathmesh Khunt

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular