Friday, December 13, 2024
Friday, December 13, 2024

HomeFact CheckFact Check - ગૌતમ અદાણીનો રોકાણ માટેના પ્લૅટફૉર્મને પ્રમોટ કરતો વીડિયો ડીપફેક

Fact Check – ગૌતમ અદાણીનો રોકાણ માટેના પ્લૅટફૉર્મને પ્રમોટ કરતો વીડિયો ડીપફેક

Authors

Since 2011, JP has been a media professional working as a reporter, editor, researcher and mass presenter. His mission to save society from the ill effects of disinformation led him to become a fact-checker. He has an MA in Political Science and Mass Communication.

Claim – ગૌતમ અદાણીનો રોકાણ પ્લૅટફૉર્મને પ્રમોટ કરતો વીડિયો.
Fact – ઉદ્યોગપતિ ગૌતમ અદાણી દ્વારા આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. વીડિયો ડીપફેક છે.

કથિત રીતે બિઝનેસ ટાયકૂન ગૌતમ અદાણીને દર્શાવતો એક વિડિયો જે “કોઈપણ નાણાકીય બજારમાં અસાધારણ સફળતા સુનિશ્ચિત કરતા બજારના વલણોની આગાહી કરવા” માટે “યુનિક AI આધારિત વિશ્લેષણ” નો ઉપયોગ કરે છે તે પ્લૅટફૉર્મની વિગતો આપી રહ્યા હોય તે વાઇરલ થયો છે.

વિડિયોમાં, ગૌતમ અદાણી કથિતપણે ખાતરી આપતા જોવા મળે છે કે, પ્લૅટફૉર્મને ફોરેક્સ ટ્રેડિંગ અથવા પિરામિડ સ્કીમ સાથે કોઈ લેવાદેવા નથી, તેમણે ઉમેર્યું, “અમે સ્વયંસેવકોના નાના જૂથ પર અમારા ઉત્પાદનનું પરીક્ષણ કર્યું હતું, જેમાંથી દરેકે દર અઠવાડિયે 5,800,000 રૂપિયાની કમાણી કરી હતી. “

 જોકે, ન્યૂઝચેકરને વિડિયો ડીપફેક હોવાનું જણાયું હતું.

Gautam Adani Promoting Investing Platform?
Screengrab from Facebook post by @osyl.243

પોસ્ટ અહીં જોઈ શકાય છે . સંપૂર્ણ વિડિઓ નીચે જોઈ શકાય છે.

Fact Check/Verification

ફૂટેજનું કાળજીપૂર્વક વિશ્લેષણ કરતા અમે 1:08 મિનિટ પર અદાણીને કથિત રીતે “મનમોહન સિંહ” તરીકે ઓળખાવતા સાંભળ્યા. આગળ, અમે વિડિયોમાં દર્શાવેલ બૅઝિક ગાણિતિક ગણતરીઓમાં ભૂલો જોઈ. તેથી તે સત્યતા પર અમારી શંકા ઊભી કરે છે. દાખલા તરીકે, લગભગ 1:27 સેકન્ડમાં, ઉદ્યોગપતિ કથિત રીતે ખોટી રીતે કહે છે કે, પ્રતિ દિવસ 80,000 રૂપિયા પ્રતિ સપ્તાહ 5,80,000 રૂપિયા છે.

Screengrabs from viral video

વધુમાં, અમે નોંધ્યું કે તેમના જડબાની હિલચાલ અકુદરતી લાગતી હતી, જે મેનીપ્યુલેશન સૂચવે છે.

ધ મિસઇન્ફોર્મેશન કોમ્બેટ એલાયન્સ (MCA)ના ડીપફેક્સ એનાલિસિસ યુનિટ (ડીએયુ), જેનો ન્યૂઝચેકર એક ભાગ છે, તેણે Hive.aiના વિડિયો ડિટેક્શન ટૂલ દ્વારા ફૂટેજની ચકાસણી કરી જેમાં વિડિયોની સમગ્ર લૅન્થ દરમિયાન એઆઈ ટેમ્પરિંગના (છેડછાડના) નિશાન મળ્યા.

Screengrab from Hive.ai tool

તેમણે એઆઈ ડિટેક્શન ટૂલ, ટ્રુ મીડિયા પર પણ વિડિયોના ફૂટેજ ચકાસ્યા, જેમાં “છેડછાડના નોંધપાત્ર પુરાવા” મળ્યા. AI દ્વારા ચહેરાના મેનીપ્યુલેશન અને વૉઇસ ક્લોનિંગ/જનરેશનના “નોંધપાત્ર પુરાવા” ઉપરાંત, ટૂલમાં એ પણ જાણવા મળ્યું કે “ટ્રાન્સક્રિપ્ટ (વીડિયોની સ્ક્રિપ્ટ) એક કૌભાંડમાં વપરાતી સ્ક્રિપ્ટ જેવી છે, જે સંપત્તિના અતિશયોક્તિપૂર્ણ વચનો અને ત્વરિત યુક્તિઓથી ભરેલી છે. વધુમાં તેનું માળખું અને શૈલી છેતરપિંડીની યોજનાઓ સાથે સુસંગત બેસે છે. તે વાસ્તવિક બોલચાલની ભાષા જેવી નથી.”

Screengrabs from True Media website

DAU એ Loccus.ai પર પણ ચકાસ્યું. જેણે ઑડિયો ટ્રૅક એઆઈ-જનરેટેડ હોવાની પ્રબળ શક્યતાઓ સૂચવી. Hive.ai ના ઓડિયો ટૂલમાં આઈ-જનરેટેડ ઓડિયોના મજબૂત સંકેતો પણ મળ્યા.

Screengrab from Loccus.ai tool

DAUએ વધુમાં નોંધ્યું કે, ઑડિયો ટ્રૅકમાં એક વિચિત્રતા છે, જેમાં વ્યક્તિ વિડિયોની શરૂઆતમાં એક નામનો ઉલ્લેખ કરે છે, પરંતુ પછીથી તે બીજા નામથી પોતાનો ઉલ્લેખ કરે છે. “મેનીપ્યુલેશનના અન્ય સંકેતોમાં અસ્પષ્ટ દેખાતું મોં, વ્યક્તિ બોલી રહી ન હોય ત્યારે, પણ મોંનું અકુદરતી કંપન અને દાઢીના ભાગમાં સતતપણે થઈ રહેલું કંપનનો તેમાં સમાવેશ થાય છે.”

આથી, “તમારું જીવન બદલી નાખે” એવા દાવાવાળા રોકાણ પ્લૅટફૉર્મનો પ્રચાર કરતા ગૌતમ અદાણીનો વાયરલ વીડિયો ડીપફેક હોવાનું જણાય છે.

ઑરિજિનલ વીડિયો

વાયરલ ફૂટેજની કીફ્રેમ્સ પર TinEye સર્ચ અમને @AdaniOnline દ્વારા 2 ફેબ્રુઆરી, 2023 ના રોજ X પોસ્ટ તરફ દોરી ગઈ. તેમાં તેઓ સંપૂર્ણપણે સબસ્ક્રાઇબ્ડ થઈ ગયેલ AEL FPO પાછી ખેંચી લીધા પછી રોકાણકારોને સંબોધી રહ્યા છે.

Screengrab from X post by @AdaniOnline

અમે અદાણીના સંબંધોનવાળા વિડિયો સાથે ડીપફેક ફૂટેજની સરખામણી કરી, અને તેમના પોશાક, હાથના હાવભાવ અને માથાની હલનચલન સમાન હોવાનું જણાયું.

(L-R) Screengrabs from viral clip and screengrabs from video by Adani group

કેટલાક મીડિયા આઉટલેટ્સે ગૌતમ અદાણી દ્વારા ફેબ્રુઆરી 2023 માં રૂ. 20,000 કરોડનો એફપીઓ બંધ કર્યા પછી રોકાણકારોને ગૌતમ અદાણીના સંદેશાની જાણ કરી હતી તેના અહેવાલ પ્રકાશિત કર્યા હતા. તે અહીં, અહીં અને અહીં જોઈ શકાય છે.  હિંડનબર્ગના અહેવાલમાં અદાણી જૂથ પર “સ્ટોક મેનીપ્યુલેશન અને એકાઉન્ટિંગ ફ્રોડ”નો આરોપ મૂક્યા બાદ આ ઉપાડ કરવામાં આવ્યો હતો. ,” તેના સ્ટોકને અસર કરે છે.

મુકેશ અંબાણી સહિતના ઉદ્યોગપતિના ડીપફેક વીડિયો

ન્યૂઝચેકરે મૂકેશ અંબાણી, નારાયણ મૂર્તિ અને સુંદર પિચાઈ જેવા બિઝનેસમૅનના આવા ડીપફેક વિડિયોને ભૂતકાળમાં ડિબંક કર્યા છે.  જેમાં ખોટા દાવા કરવામાં આવ્યા કે, તેઓએ સામાન્ય લોકોના “જીવનને બદલવા” માટે ટ્રેડિંગ/ઇન્વેસ્ટમેન્ટ પ્લૅટફૉર્મને પ્રમોટ/લૉન્ચ કર્યું છે.

ઝડપી નાણાંની ખાતરી આપતી ઑનલાઈન ગેમિંગ પને સમર્થન આપતી અદાણીની બીજો ડીપફેક પણ આ વર્ષે જુલાઈમાં વાયરલ થયો હતો. તે અંગેની અમારું ઇન્વેસ્ટિગેશન અહીં જોઈ શકાય છે.

Read Also : Fact Check – સુરતમાં રેલ્વે ટ્રેક સાથે છેડછાડની ઘટનામાં કોઈ સાંપ્રદાયિક પરિબળ સામેલ નથી

Conclusion

આથી બિઝનેસ ટાયકૂન ગૌતમ અદાણીનો ઈન્વેસ્ટમેન્ટ પ્લૅટફૉર્મનો પ્રચાર કરતો વાયરલ થયેલો વિડિયો ડીપફેક છે.

Sources
DAU Analysis
X Post By @AdaniOnline, Dated February 2, 2023

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Most Popular