Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

HomeFact CheckFact Check - વિરાટ કોહલીએ કોલકાતાની આરજી. કર મેડિકલ કૉલેજની પીડિતાના હત્યારા...

Fact Check – વિરાટ કોહલીએ કોલકાતાની આરજી. કર મેડિકલ કૉલેજની પીડિતાના હત્યારા માટે ફાંસીની સજાની માગ કરી?

Claim –  વિરાટ કોહલીએ કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડોકટરોના હત્યારાઓને ફાંસી આપવાની માંગ કરતો વીડિયો
Fact – વાયરલ વિડિયો એડિટ કરવામાં આવ્યો છે. વિરાટ કોહલીએ આવી કોઈ માગ કરી નથી.

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં  વિરાટ કોહલીએ કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડોકટરોના હત્યારાઓને ફાંસી આપવાની માંગ કરી છે.

Courtesy: FB/@GujaratNationalTv

પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જુઓ.

Fact Check/Verification

વિરાટ કોહલીના ફેસબુક , ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ અને એક્સ હેન્ડલ પર સર્ચ કરતાં, અમને કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજના કેસ પર તેમના દ્વારા પોસ્ટ કરવામાં આવેલ કોઈ પોસ્ટ જોવા મળી નથી.  

ઈન્ટરનેટ પર સર્ચ કરતાં, અમને એવા કોઈ સમાચાર મળ્યા ન હતા કે જ્યાં સ્ટાર ભારતીય ક્રિકેટરે આરજી કર કેસ વિશે કંઈપણ કહ્યું હોય.

વાયરલ વિડિયોની કીફ્રેમ રિવર્સ ઇમેજ માટે સર્ચ કરતાં અમને YouTubeનો એક વિડિયો મળ્યો. જે 26 ફેબ્રુઆરી 2011ના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. 

વાઇરલ વીડિયોને નજીકથી જોતા ખબર પડે છે કે, વિરાટ કોહલીએ જે શર્ટ પહેર્યો છે તેની બંને બાજુ લોગો છે અને તેના માથાની પાછળ દિવાલ પર એક ચિત્રની ફ્રેમ છે. જે યુટ્યુબ વીડિયોમાં પણ જોઈ શકાય છે. અહીંથી સ્પષ્ટ થાય છે કે વાયરલ ક્લિપ તે વીડિયોમાંથી લેવામાં આવી છે.

ડિટેક્ટ રિસેમ્બલ ટૂલની મદદથી ચેક કર્યા બાદ ખબર પડી કે વાઇરલ વીડિયોમાં વિરાટ કોહલીનો અવાજ ફેક છે.

Read Also – Fact Check – ISISનો જૂનો વીડિયો સાઉદીમાં પાકિસ્તાની નાગરિકોને રેપની સજા તરીકે વાઇરલ

Conclusion

તેથી અમારી તપાસમાં એ સાબિત થયું છે કે વિરાટ કોહલીએ હજુ સુધી આરજી કર મેડિકલ કૉલેજમાં મહિલા ડૉક્ટરની હત્યા-બળાત્કાર કેસ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. વાઇરલ વિડિયો એડિટ કરવામાં આવ્યો છે. 

Result: Altered Video

Sources
News Checker’s own investigation
Detect Resemble 

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Most Popular