Thursday, March 28, 2024
Thursday, March 28, 2024

HomeFact Checkનદીમાં વીજળી પડવાના વાયરલ વિડિઓ નું સત્ય, જાણો બ્લાસ્ટ થયો કે વીજળી...

નદીમાં વીજળી પડવાના વાયરલ વિડિઓ નું સત્ય, જાણો બ્લાસ્ટ થયો કે વીજળી પડી?

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Mining Blast video shared as capturing lightning striking in river.

ચોમાસા ની શરૂઆત લગભગ તમામ રાજ્યોમાં થઈ ચૂકી છે. હાલમાં ગુજરાતમાં તૌકતે વાવાઝોડું ત્યારબાદ સાઉથ માં ‘યાસ‘ વાવાઝોડું બાદ ઘણી તારાજી સર્જાઈ છે. આ દરમિયાન ઘણા ભ્રામક વિડિઓ પણ વાયરલ થયા હતા. ત્યારે હાલ એક વિડિઓ ફેસબુક પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં નદીમાં વીજળી પડી હોવાના દર્શ્યો જોવા મળે છે.

Facebook – Mining Blast video shared as capturing lightning striking in river.

ફેસબુક યુઝર્સ દ્વારા “નદીમાં આકાશી વીજળી પડવાનો અદભૂત નજારો” કેપશન સાથે આ વિડિઓ શેર કરવામાં આવેલ છે.

Factcheck / Verification

નદીમાં વીજળી પડવાના વાયરલ વિડિઓ પર ગુગલ રિવર્સ ઉમેજ સર્ચ કરતા યુટ્યુબ પર Porapaalutustaચેનલ પર ડિસેમ્બર 2012ના પબ્લિશ થયેલ સમાન વિડિઓ જોવા મળે છે. વિડિઓ સાથે લખવામાં આવ્યું છે “અમે જળમાર્ગ વધારે ઊંડાઈ સુધી લઇ જઈએ છીએ” (In this video, we deepen the waterway)

યુટ્યુબ વિડિઓ સાથે આપવામાં આવેલ વેબસાઈટ લિંક www.merityo.fi પર વાયરલ વિડિઓ અંગે હકીકત જાણવા મળે છે. વેબસાઈટ પર મળતી માહિતી મુજબ Rannikon Merityö Oy નામની કંપની જે ફિનલેન્ડમાં આવેલ છે, આ કંસ્ટ્રકશન કંપની પિયર પાઇલિંગ, ડ્રેજીંગ, અંડર વોટર માઇનિંગ જેવા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.

આ ઉપરાંત વધુ સર્ચ કરતા Merityö કંપની ના ઓફિશ્યલ ફેસબુક પેજ પર જાન્યુઆરી 2018 ના વાયરલ વિડિઓ પોસ્ટ જોવા મળે છે. પોસ્ટ સાથે આપેલ કેપશનમાં કંપની ના કામ અંગે જાણકારી આપી રહ્યા છે. જેમાં લખવામાં આવ્યું છે “જળમાર્ગ વધુ ઊંડા બનાવવા તેમજ પાણી ના અંદર ખોદકામ કરવા માટે અમારો સંપર્ક કરો”

Conclusion

નદીમાં વીજળી પડવાની ઘટના અંગે મળતી માહિતી મુજબ વાયરલ વિડિઓ તદ્દન ભ્રામક છે. વિડિઓ ડિસેમ્બર 2012ના યુટ્યુબ પર પબ્લિશ કરવામાં આવેલ છે, ઉપરાંત આ ઘટના ફિનલેન્ડની એક કંપની જે અંડર વોટર ખોદકામ કરી રહી છે, તેમના દ્વારા કરવામાં આવેલ બ્લાસ્ટ નો વિડિઓ છે. ફેસબુક યુઝર્સ દ્વારા આ વિડિઓ નદીમાં વીજળી પડવાના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.

Result :- Misleading

Our Source

Youtube Search Porapaalutusta
Official Website merityo.fi
Facebook page Merityö

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Prathmesh Khunt

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular