Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

LATEST ARTICLES

ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસની હારના સંદર્ભમાં Hardik Patel મુંડન કરાવ્યું હોવાનો ભ્રામક દાવો વાયરલ

2017માં પાટીદાર આનામત આંદોલન સમયે સરકારના વિરોધમાં પાસ નેતા હાર્દિક પટેલ તેમજ અન્ય યુવાનો દ્વારા મુંડન કરાવવામાં આવ્યું હતું.

kolkata ના બ્રિગેડ મેદાનમાં ડાબેરી, કોંગ્રેસ અને ISFનું શક્તિ પ્રદર્શન હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર વાયરલ

વાયરલ તસવીર કોલકાતાની એક રેલી દરમિયાન લેવામાં આવી હતી જે 2019ની સામાન્ય ચૂંટણી પહેલા યોજાઈ હતી.

ન્યુઝ ચેનલ તેમજ કોંગ્રેસ નેતાઓ દ્વારા ગુજરાતમાં ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હોવાનો ભ્રામક દાવો શેર કરવામાં આવ્યો

કૃષિ મંત્રી RC ફળદુ દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ માહિતી ભ્રામક હોવાની સ્પષ્ટતા આપવામાં આવેલ છે.

Amit Shah દ્વારા રાષ્ટ્રપતિનું અપમાન કર્યું હોવાના ભ્રામક દાવા સાથે તસ્વીર વાયરલ

ગૃહ પ્રધાન અને રાષ્ટ્રપતિના વિડિઓ માંથી એક સ્ક્રીન શોટ ભ્રામક દાવા સાથે સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવેલ છે,

Narendra Modi સ્ટેડિયમમાં ભારતનો રાષ્ટ્રધ્વજ લઇ જવાની મનાઈ કરવામાં આવી હોવાના વાયરલ વિડિઓનું સત્ય

લોકો રાષ્ટ્રધ્વજ સાથે જોડાયેલ લાકડી, પાઇપ કે સળિયા સાથે અંદર નહીં લઇ માટે સૂચન કરવામાં આવ્યું હતું.