Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

Yearly Archives: 2021

2021 : રાજકારણમાં થયેલ ખળભળાટ થી લઈ કોરોના મુદ્દે ફેલાયેલ ભ્રામક અફવાઓ પર કરવામાં આવેલ TOP 10 ફેકટચેક

સોશ્યલ મીડિયા પર ફેલાયેલ ભ્રામક અફવાઓ અંગે પ્રકાશિત કરવામાં આવેલ TOP 10 ફેકટચેક

ફારૂક અબ્દુલ્લા જમ્મુમાં 370 હટાવ્યા બાદ રામ ભજન ગાવા લાગ્યા હોવાનો ભ્રામક વિડિઓ વાયરલ

આ વિડીઓમાં 2001માં યોજાયેલ જમ્મુ સત્સંગ કાર્યક્રમ દરમિયાન લેવામાં આવ્યો હોવાનું જણાય છે.

વારાણસીમાં લોકોએ ‘મોદી હાય-હાય અને ચોર હૈ’ ના નારા લગાવ્યા હોવાનો ભ્રામક વિડિઓ વાયરલ

લોકો દ્વારા જય શ્રીરામ, હર-હર મહાદેવ, મોદી ઝિંદાબાદ' જેવા નારા લગાવવામાં આવ્યા હતા.

કોંગ્રેસ પ્રવક્તા નરેન્દ્ર મોદીના વખાણ કરી રહ્યા હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ

વિડીઓમાં દેખાઈ રહેલ વ્યક્તિ ફર્સ્ટ ઈન્ડિયાના ન્યુઝ ચેનલના સીઈઓ અને એડિટર-ઈન-ચીફ જગદીશ ચંદ્રા છે.

પાર્ક માંથી નાના બાળકો લઇ જતી મહિલાનો ભ્રામક વિડિઓ અધૂરી માહિતી સાથે વાયરલ

વાયરલ વિડિઓ સાથે ડિસ્ક્લેમર આપવામાં આવેલ છે, આ પ્રકારે કોઈપણ ઘટના હકીકતમાં બનવા પામેલ નથી.

ઉત્તરપ્રદેશમાં ભાજપ નેતા અને ગામ લોકો વચ્ચે ઘર્ષણ થયું હોવાના દાવા સાથે જૂનો વિડિઓ વાયરલ

ભાજપ નેતા જયમંગલ કનોજીયા અને ગામ લોકો વચ્ચે થયેલ ઘર્ષણનો વાયરલ વિડિઓ 2018માં બનેલ ઘટના છે.

દલવીર ભંડારી ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના ચીફ જસ્ટિસ તરીકે ચૂંટાયા હોવાનો ભ્રામક દાવો વાયરલ, જાણો શું છે સત્ય

દલવીર ભંડારી ICJના ચીફ જસ્ટિસ તરીકે ચૂંટાયા હોવાના ભ્રામક દાવા સાથે પોસ્ટ શેર કરવામાં આવેલ છે.

CATEGORIES

ARCHIVES

Most Read