Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

Monthly Archives: March, 2021

ખેડૂત આંદોલન મુદ્દે BJP MLA બાદ અભિનેતા Ajay Devganને પણ લોકોએ માર માર્યો હોવાનો ભ્રામક વિડિઓ વાયરલ

વાયરલ વીડિયોમાં અજય દેવગણ નથી, જે અંગે તેમણે ટ્વીટર મારફતે સ્પષ્ટતા આપેલ છે.

અમદાવાદ–મહેસાણા હાઈવેનો Toll Tax વધ્યો અને તમામ વાહનો માટે ટેક્સ લાગુ કરવામાં આવ્યો હોવાનો ભ્રામક મેસેજ વાયરલ

રોડ અને બિલ્ડિંગ વિભાગના અધિકારી Ashutosh Mistry દ્વારા ફેસબુક પોસ્ટ કરતા ભ્રામક અફવા અંગે સ્પષ્ટતા આપવામાં આવેલ છે.

માસ્કના દંડ વસુલ કરવા મુદ્દે ટોળાએ Police Constable સાથે મારામારી કરી હોવાનો વિડિઓ વાયરલ

વાયરલ વિડિઓ ગુજરાત નહીં કર્ણાટકના મૈસુરમાં બાઈક અકસ્માતમાં થયેલ મૃત્યુ મુદ્દે લોકો અને પોલીસ વચ્ચે થયેલ ઘર્ષણ છે.

માસ્ક ના પહેરવા પર પૂછવામાં આવેલ સવાલ પર ગુસ્સે થયેલ નેતા BJP MLA હોવાના દાવા સાથે વિડિઓ વાયરલ

વાયરલ વિડિઓમાં દેખાઈ રહેલ મહિલા નેતા મધ્યપ્રદેશના પઠારિયા વિસ્તારની BSP MLA રામબાઈ સિંહ છે.

Mamata Banerjee અને ગૃહમંત્રી અમિત શાહ એક સાથે જમવા બેઠા હોવાની જૂની તસ્વીર બંગાળ ચૂંટણી સંદર્ભે વાયરલ

વાયરલ થયેલી તસ્વીર ફેબ્રુઆરી 2020માં આયોજન થયેલ ભુવનેશ્વરમાં પૂર્વી ઝોનલ કાઉન્સિલની બેઠકની છે.

Corona કેસ ધ્યાને લેતા 31 માર્ચ સુધી પ્રખ્યાત મહુડી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ હોવાની ભ્રામક ખબર વાયરલ

મહુડી મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા સ્પષ્ટતા આપવામાં આવેલ છે કે મંદિર બંધ રાખવાની વાત તદ્દન ભ્રામક અફવા છે.

ICMR દ્વારા કોરોના વાયરસ સંબંધિત નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હોવાના ભ્રામક દાવાનું સત્ય

ICMR દ્વારા હાલના દિવસોમાં આવો કોઈ પરિપત્ર જાહેર કર્યો નથી. સોશ્યલ મીડિયા પર ભ્રામક અફવા ફેલાવતો લેટર વાયરલ કરવામાં આવેલ છે.

President of India દ્વારા દેશના અભ્યાસ ક્રમમાં રામાયણ અને ભગવત ગીતાને સામેલ કરવા આદેશ આપવામાં આવ્યો હોવાના ભ્રામક દાવાનું સત્ય

રાષ્ટ્રપતિ દ્વારા દેશના તમામ અભ્યાસ ક્રમમાં રામાયણ અને ભગવત ગીતાને સામેલ કરવા આદેશ કરવામાં આવ્યો હોવાનો દાવો તદ્દન ભ્રામક છે.

CATEGORIES

ARCHIVES

Most Read