Sunday, December 22, 2024
Sunday, December 22, 2024

Monthly Archives: April, 2021

પશ્ચિમ બંગાળ ભાજપ નેતા પાસેથી 2000ની નોટનો જથ્થો ઝાપડાયો!, જાણો શું છે સત્ય

તેલંગાણા શહેર પોલીસ દ્વારા 6.4 કરોડ નકલી પકડવામાં આવેલ છે.

પુરષોતમ રૂપાલા દ્વારા 2017માં એમ્બ્યુલન્સ અંગે કરવામાં આવેલ વાત હાલ કોરોના પરિસ્થિતિ સંદર્ભે વાયરલ

Parshottam Rupala viral video જાણો શું બોલ્યા એમ્બ્યુલન્સ પરિસ્થિતિ પરકોરોના સુનામી વચ્ચે કોવિડ હોસ્પિટલ બહાર 108 એમ્બ્યુલન્સની લાઈનો યથાવત છે. ગુજરાતના અનેક શહેરોમાં કોરોનાના...

atmanirbharbharat ટેગલાઈન સાથે હોસ્પિટલમાં સ્ટ્રેચરને ધક્કો મારતા નાના બાળકના વાયરલ વિડિઓનું સત્ય

હોસ્પિટલમાં સ્ટ્રેચર ને ધક્કો મારતા બાળક નો વિડિઓ UP દેવરિયા સરકારી હોસ્પિટલ ખાતે જુલાઈ 2020 માં બનેલ બનાવ છે.

જો તમે 10 સેકન્ડ સુધી શ્વાસ રોકી શકો છો તો તમારા ફેફસાં સ્વસ્થ છે, જાણો WHO અને ડોક્ટર શું કહે છે આ વાયરલ દાવા...

10 સેકન્ડ સુધી શ્વાસ રોકી રાખવાથી કોરોના મુક્ત અથવા ઓક્સિજન લેવલ ટેસ્ટ થતો હોવાનો દાવો તદ્દન ભ્રામક છે.

2018માં આગ્રા હોસ્પિટલમાં બનેલ બનાવની તસ્વીર ‘Gujarat Model’ ટેગ લાઈન સાથે વાયરલ

2018માં આગ્રા હોસ્પિટલમાં બનેલ બનાવની તસ્વીર હાલમાં કોરોના કેસના કારણે સર્જાયેલ ઓક્સિજન અને હોસ્પિટલની અછત ના સંદર્ભે ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.

દિલ્હી સરકાર દ્વારા આ Covid Center તૈયાર કરવામાં આવ્યું હોવાનો ભ્રામક દાવો વાયરલ

છત્તીસગઢ ,રાયપુર ખાતે બલબીરસિંઘ સ્ટેડિયમ કોવિડ -19 Centerમાં ફેરવવામાં આવેલ છે.

વડોદરામાં શરૂ થયેલ Covid-19 Center મુંબઈ સ્થિત સ્વામિનારાયણ મંદિર હોવાનો BJP નેતાનો દાવો, જાણો શું છે સત્ય

ગુજરાત વડોદરા ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા 300 બેડ અને ઓક્સિજન વ્યવસ્થા સાથે કોવીડ સેન્ટર શરૂ કરવામાં આવેલ છે.

CATEGORIES

ARCHIVES

Most Read