Friday, January 3, 2025
Friday, January 3, 2025

Monthly Archives: May, 2021

ભાજપ અધ્યક્ષ C.R.Patil ના નામે સરકાર પર કટાક્ષ કરતી ભ્રામક પોસ્ટ વાયરલ, જાણો શું કહ્યું પાટીલે

વાયરલ તસ્વીર સરકાર પર કટાક્ષ કરવા માટે બનાવવામાં આવેલ છે. જે મુદ્દે પાટીલે FIR નોંધાવેલ છે.

કોરોના વિદાય લઇ રહ્યો હોવાના દાવો કરતી પોસ્ટ ડો.તેજશ પટેલના નામ સાથે વાયરલ, જાણો શું કહ્યું તેજશ પટેલે

ડો.તેજશ પટેલ દ્વારા ફેસબુલ લાઈવ મારફતે વાયરસ અંગે કરવામાં આવેલ દાવા પર સ્પષ્ટતા કરવામાં આવેલ છે.

આંધ્રપ્રદેશ સરકારે ખાનગી હોસ્પિટલમાં પણ મફત સારવાર આપવાની જાહેરાત કરી હોવાનો ભ્રામક દાવો વાયરલ

CM Jagan Reddy દ્વારા ખાનગી હોસ્પિટલ દ્વારા લેવામાં આવતા દર નક્કી કરવામાં આવ્યા છે.

વેક્સીન ના લેનાર વ્યક્તિના ફેફસાં પર કોરોના વાયરસની અસર આ હદ્દ સુધી થાય છે, જાણો શું કહે છે ડોક્ટર

વાયરલ તસ્વીર વાયરસનું સંક્ર્મણ લેવલ જાણવા University of British Columbia દ્વારા એપ્રિલ 2020માં કરવામાં આવેલ અભ્યાસ છે.

રામાયણમાં રાવણનું પાત્ર કરનાર કલાકાર અરવિંદ ત્રિવેદીનું મૃત્યુ થયું હોવાની ભ્રામક અફવા, જાણો શું કહયું લક્ષ્મણે

અરવિંદ ત્રિવેદીના મૃત્યુ અંગે ભ્રામક અફવા ફેલાઈ હોવાની માહિતી અભિનેતા સુનિલ લહેરી દ્વારા આપવામાં આવેલ છે.

TMC કાર્યકરો પિસ્તોલ અને તલવાર સાથે ઉજવણી કરી રહ્યા હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ

વાયરલ વિડિઓ સોશ્યલ મીડિયા પર સપ્ટેમ્બર 2020 થી લોકો શેર કરી રહ્યા છે.

ઓક્સિજનની અછત થતા BJP કાર્યકર્તા દ્વારા પાર્ટી ઓફિસ પર તોડફોડ કરી હોવાનો ભ્રામક વિડિઓ વાયરલ

પાર્ટી દ્વારા ચૂંટણી લડવા ટિકિટ ના આપવામાં આવતા સાગરિકા સરકાર દ્વારા તોડફોડ કરવામાં આવેલ છે.

CATEGORIES

ARCHIVES

Most Read