Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

Monthly Archives: June, 2021

ભાજપ નેતા મુરલી મનોહર જોષી દ્વારા નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર, જાણો શું છે વાયરલ પોસ્ટ

વાયરલ પોસ્ટ ભ્રામક હોવાની સ્પષ્ટતા ડો.જોષી ના સેક્રેટરી રાજીવ બેલવાલ દ્વારા કરવામાં આવેલ છે.

શું વડા પ્રધાન મોદીએ નેતાઓને મળવા માટે એક જ દિવસમાં ચાર વખત કપડાં બદલાવ્યાં?

PM મોદી એક જ દિવસમાં ચાર નેતાને અલગ-અલગ કપડાં બદલાવીને મળ્યા હોવાની ભ્રામક અફવા ફેલાવવામાં આવી છે.

શું શ્રીનગરમાં માત્ર રોહિંગ્યા મુસલમાનો ના ઘર તોડી પાડવામાં આવ્યા?, જાણો શું છે ભ્રામક દાવો

LWDA દ્વારા ગ્રીન બેલ્ટમાં આવતા આવા તમામ વિસ્તારો પર દબાણ તેમજ અવૈધ બાંધકામ તોડી પાડવા આદેશ આપવામાં આવ્યા છે.

UPSCમાં આરક્ષણના નિયમને કારણે સારા માર્ક્સ હોવા છતાં રાજેશ તિવારી નોકરી ના મેળવી શક્યો, જાણો શું છે સત્ય

વાયરલ તસ્વીરમાં જે યુવક રાજેશ તિવારી હોવાનો દાવો કરવામાં આવેલ છે, તે સઈદ રિમોન છે અને તે એક બાંગ્લાદેશી નાગરિક છે.

એથલીટ મિલ્ખા સિંઘનું કોરોના સંક્ર્મણના કારણે નિધન થયું હોવાની અફવા સાથે પોસ્ટ વાયરલ, જાણો શું કહ્યું દીકરાએ

ડોકટરના જણાવ્યા અનુસાર તેમની તબિયતમાં ઘણો સુધારો આવેલ છે, નિધન થયું હોવાની ભ્રામક અફવા ફેલાયેલ છે.

ભાજપ સાંસદ મેનકા ગાંધી દ્વારા મોદી સરકારની આલોચના કરતો ભ્રામક વિડિઓ વાયરલ, જાણો કોણ છે આ વ્યક્તિ

વાયરલ વિડિઓ માં દેખાઈ રહેલ મહિલા ગાઝિયાબાદ ના લોકસભા ઉમેદવાર કોંગ્રેસ નેતા ડોલી શર્મા છે.

તાપી નદીમાં મગર દ્વારા કુતરાનો શિકાર કરવામાં આવ્યો હોવાનો વિડિઓ વાયરલ, જાણો શું છે સત્ય

રાજેસ્થાનમાં ચંબલ સિંચાઈ યોજના ખાતે મગર દ્વારા કુતરાનો શિકાર કરવામાં આવ્યો હોવાનો વિડિઓ વાયરલ થયેલ છે.

કોરોના અંતર્ગત મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને 4 લાખની સહાયની ભ્રામક જાહેરાત વાયરલ, જાણો કોને મળશે આ સહાય

ગુજરાત સાયબર સેલ દ્વારા વાયરલ ફોર્મ અને વળતર આપતી જાહેરાત તદ્દન ભ્રામક હોવાની સ્પષ્ટતા કરવામાં આવેલ છે.

CATEGORIES

ARCHIVES

Most Read