Sunday, December 22, 2024
Sunday, December 22, 2024

Monthly Archives: July, 2021

બકરી ઈદના દિવસે કાલોલ ખાતે ગૌ હત્યા મામલે કોમી હિંસા ફાટી નીકળી હોવાનો ભ્રામક દાવો વાયરલ

વાયરલ દાવા અંગે કાલોલ PSI દ્વારા સ્પષ્ટતા કરવામાં આવેલ છે. આ બનાવ સાથે ગૌ હત્યા કે ગૌ માંસની કોઈ ઘટના જોડાયેલ નથી.

રામાયણ અને ગીતા છાપનાર ગોરખપુર સ્થિત ગીતા પ્રેસ આર્થિક ભીડના કારણે બંધ થવાની ભ્રામક અફવા વાયરલ

ગીતા પ્રેસ બંધ થવાની વાત એક અફવા હોવાની જાણકારી ટ્વીટર મારફતે પ્રેસ દ્વારા 2020માં આપવામાં આવેલ છે.

શું ચેન્નાઇના આ વ્યક્તિએ બળાત્કાર કરનારનું માથું કાપી નાખ્યું અને જાતે પોલીસ સ્ટેશન હાજર થયો?, જાણો ભ્રામક વિડિઓનું સત્ય

આ ઘટના સપ્ટેમ્બર 2018 કર્ણાટકના માલાવલ્લી તાલુકાની છે, જ્યાં આરોપી તેના મિત્રનું માથું કાપી પોલીસ સ્ટેશન હાજર થયો હતો.

શું ઇટલી યુરો કપની જીત બાદ 500મી રોડ પર ફટાકડા ફોડ્યા છે?, જાણો શું છે આ વાયરલ વિડિઓનું સત્ય

વાયરલ વિડિઓ તાઇવાન ખાતે Baishatun Mazuની એક ધાર્મિક રેલી દરમિયાન કરવામાં આવેલ ઉજવણી છે

હિમાચલ, ધર્મશાલા ખાતે ભૂસ્ખલન થયું હોવાના દાવા સાથે ભ્રામક વિડિઓ વાયરલ

જાપાનમાં થયેલ લેન્ડસ્લાઇડના વિડિઓ ને ધર્મશાલા હોવાના ભ્રામક દાવા સાથે પોસ્ટ કરવામાં આવેલ છે.

કેનેડામાં ભારે તોફાન આવ્યું હોવાના ભ્રામક દાવા સાથે હોલીવુડ ફિલ્મનો વિડિઓ વાયરલ

ફેસબુક પર કેનેડા માં તોફાન આવ્યું હોવાના ભ્રામક દાવા સાથે ફિલ્મ વિડિઓ શેર કરવામાં આવેલ છે.

ગાંધીનગરમાં તૈયાર થયેલ અત્યાધુનિક રેલવે સ્ટેશન જામનગર અને અયોધ્યા સ્ટેશન હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ

વાયરલ વિડિઓ અયોધ્યા કે જામનગર નું રેલવે સ્ટેશન નથી,સોશ્યલ મીડિયા પોસ્ટ ભ્રામક દાવા સાથે વાયરલ થયેલ છે.

CATEGORIES

ARCHIVES

Most Read