Sunday, December 22, 2024
Sunday, December 22, 2024

Monthly Archives: July, 2021

કાશ્મીરમાં હિઝબુલના ટોપ કમાન્ડરના એન્કાઉન્ટર બાદ ન્યુઝ સંસ્થાનોએ શેર કરી ભ્રામક તસ્વીર

વાયરલ થયેલી તસ્વીર મુજાહિદ્દીનના ટોચના કમાન્ડર મેહરાજુદ્દીન હલવાઈ ઉર્ફે ઉબેદની નથી. વાયરલ તસ્વીર સીરિયન આતંકી ઓમર હુસેન છે,

ભારતમાં પેટ્રોલ ના ભાવ અને નિકાસ થતા પેટ્રોલ ના ભાવ પર ભ્રામક પોસ્ટ વાયરલ

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લગાવવા માં આવતા ટેક્સ ના કારણે પેટ્રોલની કિંમતો માં વધારો થઈ રહ્યો છે.

UP ખૂનના આરોપમાં સજા ભોગવી રહેલ વૃદ્ધની તસ્વીર ફાધર સ્ટેન સ્વામી હોવાના દાવા સાથે વાયરલ

હોસ્પિટલમાં પલંગ સાથે બાંધવામાં આવેલ વૃદ્ધ વ્યક્તિ ફાધર સ્ટેન સ્વામી નથી, આ વ્યક્તિ UP જેલનો કેદી છે.

આઝાદી બાદ પ્રથમ વખત મણિપુર ટ્રેન પહોંચી હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ

સિલચર થી વૈંગૈચુંપાઓ વચ્ચે બ્રોડગેજ તૈયાર કરવામાં આવ્યો હોવાથી ત્યાં પ્રથમ પેસેન્જર ટ્રેનનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

લોકડાઉન ખતમ થતા મનાલી મોલ રોડ પર અધધ ભીડ હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર વાયરલ

લોકડાઉન ખુલ્યા બાદ મનાલી મોલ રોડ પર ખુબજ મોટા પ્રમાણમાં લોકોની ભીડ હોવાના દાવા સાથે જૂની તસ્વીર શેર કરવામાં આવેલ છે.

500રૂ ની ખોટી નોટ હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર વાયરલ, જાણો કઈ નોટ છે સાચી

વાયરલ તસ્વીરમાં દેખાઈ રહેલ 500ની બન્ને નોટ RBI દ્વારા માન્ય ગણાશે.

ભરૂચ પોલીસ દ્વારા ફિલ્મી ઢબે પિસ્તોલ સાથે એક આરોપીની ધરપકડ, ભ્રામક CCTV વિડિઓ વાયરલ

ભરુચ અને અમદાવાદ ખાતે થયેલ બન્ને ઘટના અલગ-અલગ છે, તેમજ આ ઘટનાને દિલ્હી હિંસા સાથે કોઈ સંબંધ નથી.

આપ નેતા દ્વારા દિલ્હી સરકારી શાળાના શિક્ષકોને ઠપકો આપતો વિડિઓ વાયરલ, જાણો શું છે સત્ય

આ ઘટના રાજેસ્થાન જોધપુર ખાતે IAS સમિત શર્મા દ્વારા કરવામાં આવેલ સરકારી શાળાના ઇન્સ્પેકશન દરમિયાન લેવામાં આવેલ વિડિઓ છે.

CATEGORIES

ARCHIVES

Most Read