Sunday, November 24, 2024
Sunday, November 24, 2024

Monthly Archives: October, 2021

WeeklyWrap : ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચથી લઇ આતંકવાદી હુમલા અને PM મોદીના ટ્વીટ અંગે ફેલાયેલ ભ્રામક ખબરો

ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચમાં જાય શાહ અને અક્ષય કુમારની ખુશી તો બીજી તરફ ભારતમાં 900 એરપોર્ટ તૈયાર અને અમદવાદમાં ઓવર બ્રિજ ધરાશાયી

મહારાષ્ટ્રના પાલઘર ST ડેપો પર બે આતંકવાદીઓ દ્વાર બસ હાઇજેક કરવામાં આવી હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ

વાયરલ વિડિઓ અમરાવતી ગ્રામીણ પોલીસ દ્વારા પરતવાળા બસ સ્ટેશન પર કરવામાં આવેલ એક મોક ડ્રિલ છે.

અક્ષય કુમાર અને જય શાહ વર્લ્ડ કપમાં ભારતની હાર બાદ ખુશી મનાવી રહ્યા હોવાના દાવા સાથે તસ્વીર વાયરલ

તસ્વીરને સોશ્યલ મીડિયા પર અનેક પ્રકારે કટાક્ષ અને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.

PM મોદીએ કહ્યું કે ભારતમાં કુલ 900 એરપોર્ટ તૈયાર, જાણો શું છે ભ્રામક દાવાનું સત્ય

ભારતમાં 2014 પહેલા 94 વિમાન મથક કાર્યરત હતા અને 2018 સુધીમાં કુલ 101 એરપોર્ટ કાર્યરત હતા.

શું ખરેખર સરકારી કર્મચારીઓ હવે RSS સાથે જોડાઈ શકે છે? જાણો ક્યાં રાજ્યએ પ્રતિબંધ હટાવ્યો છે.

1966માં શરૂ કરવામાં આવેલ નિયમ હજુ પણ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને કેટલાક રાજ્ય સરકારના કર્મચારીઓ માટે યથાવત છે.

UPમાં વાલ્મિકી મંદિરની સફાઈ કરતી પ્રિયંકા ગાંધીની એડિટ કરાયેલ તસ્વીર ભ્રામક દાવા સાથે વાયરલ

જમીન પર સુતેલા ફોટોગાફરની તસ્વીર એડિટિંગ દ્વારા લગાવવામાં આવેલ છે.

દશેરાના દિવસે રાવણ દહન વખતે બ્લાસ્ટ થતા 56 લોકોના મોત થયા હોવા અંગે ભ્રામક ખબર વાયરલ

રાવણ દહન સમયે ટ્રેન અકસ્માતમાં 60 ના મોત અને 51 લોકો ઘાયલ થયા હતા.

CATEGORIES

ARCHIVES

Most Read