Friday, January 3, 2025
Friday, January 3, 2025

Monthly Archives: November, 2021

પાકિસ્તાનની હાર બાદ ઓસ્ટ્રેલિયાના એક ખેલાડીએ ભારત માતા કી જયના ​​નારા લગાવ્યા હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ

ઓસ્ટ્રલિયન ફેન્સ દ્વારા ભારત માતા કી જય અને વંદે માતરમ્ ના નારા લગાવવામાં આવ્યા હતા

વેસ્ટેન્ડિઝ ખેલાડી ક્રિસ ગેલ ક્રિકેટ માંથી નિવૃત્તિ લઇ રહ્યા હોવાના ભ્રામક દાવા સાથે પોસ્ટ વાયરલ, જાણો શું કહ્યું યુનિવર્સ બોસે

વેસ્ટેન્ડીઝ ખેલાડી ક્રિસ ગેલે મેચ બાદ આપેલા ઇન્ટરવ્યૂમાં સ્પષ્ટતા કરતા કહ્યું કે તેઓ નિવૃત્તિ નથી લઇ રહ્યા.

અશોકવાટિકામાં માતા સીતા જે શિલા પર બિરાજતા હતા તે પરત લાવવામાં આવી હોવાના દાવા સાથે ભ્રામક વિડિઓ વાયરલ

ઉત્તરપ્રદેશના કુશીનગર ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન સમયે શ્રીલંકાથી ભગવાન બુદ્ધના અવશેષો પ્રદર્શન માટે લાવવામાં આવ્યા હતા.

ભારતને આઝાદી ઝીણાના કારણે મળી હોવાના દાવા સાથે અખિલેશ યાદવનો ભ્રામક વિડિઓ વાયરલ

અખિલેશ યાદવ ભારતની આઝાદી મહમદ અલી ઝીણાના કારણે મળી હોવાની વાત કરી રહ્યા છે.

ભારત-પાક બોર્ડર પર દિવાળીની ઉજવણી ટાઇટલ સાથે ન્યુઝ ચેનલે પોસ્ટ કર્યો ભ્રામક વિડિઓ, જાણો શું છે સત્ય

ભારત-પાક બન્ને દેશના જવાનોએ દિવાળી ઉપર એકબીજાને મીઠાઈ ભેટ આપી હોવાના દાવા સાથે ભ્રામક વિડિઓ વાયરલ

CATEGORIES

ARCHIVES

Most Read