Sunday, December 22, 2024
Sunday, December 22, 2024

Monthly Archives: March, 2022

આપ નેતા ભગવંત માનનો નશાની હાલતનો વિડિઓ વાયરલ, જાણો શું છે સત્ય

વાયરલ થયેલ વિડિઓ માર્ચ 2017માં લેવામાં આવેલ છે.

પંજાબમાં આપની સરકાર આવ્યા બાદ ખાલિસ્તાની નારા લાગ્યા હોવાના દાવા સાથે વિડિઓ વાયરલ

ફેબ્રુઆરી 2022ના ભટિંડામાં થયેલ રેલી દરમિયાન ખાલિસ્તાની નારા લાગ્યા હતા.

રશિયન આર્મી દ્વારા યુક્રેન પર ભયાનક વિસ્ફોટ કરવામાં આવ્યો હોવાંના દાવા સાથે ન્યુઝ ચેનલે શેર કર્યો ભ્રામક વિડિઓ

2020માં લેબનન દેશની રાજધાની બેરૂતમાં થયેલ વિસ્ફોટના દ્રશ્યો હાલમાં યુક્રેન પર રશિયન આર્મી દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાંના દાવા સાથે શેર કરવામાં આવેલ છે.

શું રશિયાએ યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સલામત માર્ગ માટે તેમના વાહનો પર ત્રિરંગો લગાવવા કહ્યું હતું?

રશિયન આર્મી તરફથી વાહનો પર ત્રિરંગો લગાવવા અંગે કોઈપણ જાહેરાત કરવામાં આવેલ નથી.

રશિયન હુમલામાં માર્યા ગયેલા યુક્રેનના નાગરિકોની ડેડબોડીનો ભ્રામક વિડિઓ વાયરલ

ઓસ્ટ્રિયાના વિયેનામાં ક્લાઈમેટ ચેન્જનો વિરોધ સમયે આ ન્યુઝ રિપોર્ટ કવર કરવામાં આવેલ છે.

યુક્રેનમાં ફસાઈ હોવાના દાવા સાથે શું વૈશાલી યાદવે ભ્રામક વિડિઓ શેર કર્યો?, જાણો શું છે સત્ય

ભારત સરકારની મદદ માંગતા વિડિઓ અંગે હરદોઈ પોલીસ SP દ્વારા પણ વાયરલ સમાચાર એક અફવા હોવાની પુષ્ટિ કરાઈ હતી.

યુક્રેન પર હુમલા અંગે ન્યુઝ ચેનલે શેર કર્યો રશિયન ફાઈટર પ્લેનનો ભ્રામક વિડિઓ

2020માં મોસ્કો ઉપર રશિયાના વિજય દિવસની ઉજવણી માટે રિહર્સલ કરવા માટે રશિયન લશ્કરી વિમાનોએ ઉડાન ભરી હતી.

CATEGORIES

ARCHIVES

Most Read