Sunday, December 22, 2024
Sunday, December 22, 2024

Monthly Archives: April, 2022

યુપીની શિક્ષિકા પાસેથી દેશી તમંચો ઝડપાયો હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ

પોલીસ દ્વારા સ્પષ્ટતા કરતા જણાવવામાં આવ્યું છે કે આ યુવતી શિક્ષક નથી.

શું છત્તીસગઢની આ મસ્જિદમાં હિન્દુ સંગઠનના લોકોએ જય શ્રી રામના નારા લગાવ્યા છે?

છત્તીસગઢમાં મસ્જિદ પર હુમલા કરવામાં આવ્યો કે જય શ્રી રામના નારા લગાવ્યા હોવાનો દાવો તદ્દન ભ્રામક છે.

ગુજરાતની કથળતી શિક્ષણ વ્યવસ્થા દર્શાવતી ભ્રામક તસ્વીર વાયરલ

વાયરલ તસ્વીર ખરેખર 2015માં બિહારના વૈશાલી જિલ્લા ખાતે બોર્ડની પરીક્ષા સમયે લેવામાં આવેલ છે.

દિલ્હીની વર્લ્ડ ક્લાસ મેડિકલ સુવિધા ટાઇટલ સાથે UP ખાતે બનેલ ઘટનાની તસ્વીર વાયરલ

દિલ્હીની વર્લ્ડ ક્લાસ મેડિકલ વ્યવસ્થા ટાઇટલ સાથે શેર કરવામાં આવેલ તસ્વીર ખરેખર ઉત્તરપ્રદેશના બલિયા ખાતે બનેલ ઘટના છે.

યુવાનોએ નગ્ન હાલતમાં જીતુ વાઘાણીના વિવાદિત નિવેદનનો વિરોધ કર્યો હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર વાયરલ

મધ્યપ્રદેશના સીધી ખાતે બનેલ ઘટનાની તસ્વીરને ગુજરાતમાં જીતુ વાઘાણીનો વિરોધ કરી રહ્યા હોવાના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મુદ્દે સ્મૃતિ ઈરાનીનો ભ્રામક વિડિઓ વાયરલ

વાયરલ વિડીઓમાં એડિટિંગ દ્વારા સ્મૃતિ ઈરાનીના અવાજને બદલાવવામાં આવેલ છે.

કેજરીવાલ અને ભગવંત માન દારૂ અને નોનવેજની પાર્ટી કરી રહ્યા હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર વાયરલ

એડિટેડ તસ્વીરને હાલના સંદર્ભમાં ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.

અમદાવાદ ખાતે આપ પાર્ટીના રોડ-શોમાં 25 કરોડ લોકો ભેગા થયા હોવાના દાવા સાથે ન્યૂયોર્ક ટાઈમ્સનો સ્ક્રીનશોટ વાયરલ

ન્યૂયોર્ક ટાઈમ્સ દ્વારા ટ્વીટર મારફતે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે સોશ્યલ મીડિયા પર ભ્રામક ખબર સાથે એડિટ કરાયેલ તસ્વીર શેર કરવામાં આવેલ છે.

CATEGORIES

ARCHIVES

Most Read