Wednesday, December 25, 2024
Wednesday, December 25, 2024

Monthly Archives: July, 2022

કચ્છના માંડવીમાં ભારે વરસાદમાં બાઈકો તણાઈ હોવાના ભ્રામક દાવા સાથે વિડીયો વાયરલ

વાયરલ વિડીયો ખરેખર ઓગષ્ટ 2019ના રાજેસ્થાનના બિકાનેરમાં બનેલ ઘટના છે.

લુલુ મોલમાં નમાઝ અદા કરનાર ત્રણ હિન્દુ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હોવાના ભ્રામક દાવાનું સત્ય

યુઝર્સ હિન્દૂ વ્યક્તિઓ દ્વારા લુલુ મોલમાં નમાઝ પઢવામાં આવી હોવાના આરોપમાં ધરપકડ થઈ હોવાની ભ્રામક માહિતી શેર કરવામાં આવેલ છે.

ગોવામાં સ્મૃતિ ઈરાનીની દીકરીના રેસ્ટોરન્ટમાં બીફ અને પોર્કનું વેચાણ થતું હોવાના દાવા સાથે તસ્વીર વાયરલ

વાયરલ થયેલ રહેલ કેફેનું મેનુ ગોવાના રેડિસન બ્લુ રિસોર્ટમાં આવેલ અપર ડેક રેસ્ટોરન્ટનું છે.

પીએમ મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદના વિદાય સમારંભમાં તેઓનું અપમાન કર્યું હોવાના દાવા સાથે વિડીયો વાયરલ

વિદાય સમારંભના વિડિયોમાં પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદ અને પીએમ મોદી એકબીજાને હાથ જોડીને અભિવાદન કરતા જોઈ શકાય છે.

ભગવંત માનને દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાના દાવા સાથે 2018ની તસ્વીર વાયરલ

ભગવંત માનને દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીર ખરેખર ઓગષ્ટ 2018ના લેવામાં આવેલ છે.

પાણીપૂરીના પાણીમાં ટોયલેટ ક્લીનર હાર્પિક ભેળવતા હોવાના ભ્રામક દાવા સાથે એક વ્યક્તિનો વિડીયો વાયરલ

વાયરલ થયેલ વિડીયો ખરેખર સ્ક્રિપ્ટેડ વિડીયો છે. આ પ્રકારે કોઈપણ ઘટના વાસ્તવમાં બનેલ નથી.

ગુજરાત વલસાડના NH-48 ખાતે બાઈક સવારનું અકસ્માત થયું હોવાનો ભ્રામક વિડીયો વાયરલ

વાયરલ વિડીયો ખરેખર જાન્યુઆરી 2022માં મલેશિયા ખાતે લેવામાં આવેલ છે.

CATEGORIES

ARCHIVES

Most Read