Sunday, December 22, 2024
Sunday, December 22, 2024

Monthly Archives: September, 2022

સુરતમાં આપ પાર્ટી સાથે જોડાયેલ વ્યક્તિના ઘરે EDની રેઇડમાં કરોડોની રોકડ જપ્ત થઈ હોવાના ભ્રામક વિડીયોનું સત્ય

વાયરલ થયેલ વિડિઓ ખરેખર 11 સપ્ટેમ્બરના કોલકતા ખાતે ED દ્વારા પાડવામાં આવેલ રેઇડ છે.

સોમાલિયાથી 500 ટન ઝેરી કેળા બજારોમાં આવ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલા વિડીયોનું સત્ય

સોમાલિયન કેળા વિશેનો વાયરલ વીડિયો તેમજ સાથે આપવામાં આવેલ તમામ માહિતી તદ્દન ભ્રામક છે.

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હોવાના દાવા સાથે જૂનો વિડીયો વાયરલ

વાયરલ થઈ રહેલ વિડીયો ખરેખર બેંગ્લુરુ ખાતે 15મી ઓગષ્ટના કોંગ્રેસ દ્વારા આયોજીત એક મેગા 'ફ્રીડમ માર્ચ' દરમિયાન લેવામાં આવેલ છે.

ફિલ્મ બ્રહ્માસ્ત્રના બહિષ્કારના સંદર્ભમાં શેર કરવામાં આવેલ ખાલી સિનેમાઘરની વાયરલ તસ્વીરનું સત્ય

વાયરલ તસ્વીર 15 ઓક્ટોબર, 2020ના રોજ દિલ્હીના એક સિનેમા હોલમાં લેવામાં આવેલ છે.

જય શાહ પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ બાજવાના પુત્રને મળ્યા હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર વાયરલ

વાયરલ તસ્વીરમાં ખરેખર બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાનો ભાઈ યશરાજ રૌતેલા છે.

દિલ્હીમાં આપ પાર્ટીના લગભગ મંત્રીઓ મુસ્લિમ સમાજ માંથી આવતા હોવાના દાવા સાથે ભ્રામક મેસેજ વાયરલ

દિલ્હીના તમામ આમ આદમી પાર્ટીના તમામ મંત્રીઓની યાદી માંથી માત્ર 5 મંત્રી મુસ્લિમ સમાજ માંથી આવે છે.

ગુજરાતમાં વડાપ્રધાન મોદીની જનસભામાં વિશાળ ભીડ ઉમટી હોવાના વાયરલ વિડીયોનું સત્ય

વાયરલ વિડીયોને ગુજરાતમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં શેર કરવામાં આવેલ છે.

CATEGORIES

ARCHIVES

Most Read