Friday, November 22, 2024
Friday, November 22, 2024

Monthly Archives: October, 2022

રાજ્યમાં આગામી ચૂંટણીના સંદર્ભમાં GSTV ન્યુઝ ચેનલના નામ સાથે ભ્રામક ગ્રાફિક પ્લેટ વાયરલ

ન્યુઝ સંસ્થાન દ્વારા ગુજરાતમાં આવનારા ચૂંટણી સંદર્ભે કોઈપણ સર્વે કરવામાં આવ્યો નથી.

યુકેના નવા પીએમ ઋષિ સુનકે 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે દિવા પ્રગટાવી રહ્યા હોવાના દાવા સાથે જૂની તસ્વીર વાયરલ

ઋષિ સુનક 2020માં દિવાળીના તહેવાર પહેલા લંડનમાં તેમના સત્તાવાર નિવાસસ્થાન ડાઉનિંગ સ્ટ્રીટમાં નંબર 11ની બહાર માટીના દીવા પ્રગટાવતા જોવા મળ્યા હતા.

મેંગલોરમાં સોનાના સિક્કાઓથી ભરેલો કળશ મકાનના પાયા ખોદતી વખતે મળી આવ્યો હોવાના વાયરલ વિડીયોનું સત્ય

વાયરલ વિડીયો કાલ્પનિક છે અને લોકોના મનોરંજન હેતુથી બનાવવામાં આવેલ છે.

ગુજરાતમાં આવનાર વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં એડિટેડ ન્યુઝ પ્લેટ વાયરલ

ઈન્ડિયા ટીવી ચેનલ દ્વારા સ્પષ્ટતા કરતા જણાવ્યું કે ગુજરાતમાં આવનાર ચૂંટણીના સંદર્ભમાં તેમની ચેનલ દ્વારા કોઈપણ સર્વે હાથ ધરવામાં આવ્યો નથી.

લોકો પ્રચાર કરવા ગયેલા હાર્દિકનો વિરોધ કરી રહ્યા હોવાના દાવા સાથે જૂનો વિડીયો વાયરલ

વાયરલ વિડીયોને હાલમાં આવનાર ગુજરાત વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

UP PETની પરીક્ષાના નામે ફરી એક વખત ટ્રેનનો જૂનો વિડીયો વાયરલ

વાસ્તવમાં વાયરલ વિડિયો વર્ષ 2018 થી ઇન્ટરનેટ પર હાજર છે, જ્યારે UP PETની પરીક્ષા 15 અને 16 ઓક્ટોબર 2022ના રોજ લેવામાં આવી હતી.

હિન્દૂ દેવી-દેવતાના અપમાન કરવા પર ગોપાલ ઈટાલીયાની ધરપકડ થઈ હોવાના ભ્રામક દાવા સાથે તસ્વીર વાયરલ

ઇટાલિયાને જેલના સળિયા પાછળ દર્શાવતી વાયરલ તસ્વીર હાલમાં તેમની અટકાયત સાથે કોઈ જ સંબંધ નથી.

UP PETની પરીક્ષાના સંદર્ભમાં મુંબઈ લોકલ ટ્રેનનો વિડીયો ભ્રામક દાવા સાથે વાયરલ

મુંબઈ લોકલ ટ્રેનના જુના વિડીયોને હાલમાં UP PETની પરીક્ષા સમયે સર્જાયેલ હાલાકી હોવાના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.

CATEGORIES

ARCHIVES

Most Read