Friday, January 3, 2025
Friday, January 3, 2025

Monthly Archives: February, 2023

શું વડાપ્રધાને સંસદમાં ‘હર ઘર નલ સે જલ યોજના’ સંબંધિત ખોટા આંકડા રજૂ કર્યા?

દેશમાં યુપીએના સમયમાં આપવામાં આવેલા લગભગ 3 કરોડ ગ્રામીણ ઘરોમાં પાણી હતું. જે જોડાણો વર્તમાન યોજના લાગુ થયા પછી વધીને 11 કરોડ થઈ ગયા છે.

તુર્કી માટે રાહત સામગ્રી લઇ જતા IAF એરક્રાફ્ટને પાકિસ્તાને એરસ્પેસ ના પાડી હોવાના ભ્રામક દાવા સાથે પ્રકાશિત થયેલા અહેવાલોનું સત્ય

તુર્કી માટે રાહત સામગ્રી સાથે મોકલવામાં આવેલ ભારતીય વિમાનો અંગે મીડિયા સંસ્થાનો દ્વારા ભ્રામક દાવા સાથે અહેવાલો પ્રકાશિત કરવામાં આવેલ છે.

તુર્કીમાં ભૂકંપના કારણે ન્યુક્લિઅર પ્લાન્ટમાં બ્લાસ્ટ થયો હોવાના દાવા સાથે જૂનો વિડીયો વાયરલ

વર્ષ 2020માં લેબનોનના બેરૂત થયેલા બ્લાસ્ટનો વિડીયો તુર્કીમાં આવેલા ભૂકંપની ઘટના સાથે જોડીને ભ્રામક રીતે શેર કરવામાં આવેલ છે.

તુર્કીમાં ભૂકંપ બાદ સુનામી આવ્યું હોવાના ભ્રામક દાવા સાથે 2017નો જૂનો વિડીયો વાયરલ

યુઝર્સ વાયરલ વીડિયોને તુર્કીમાં આવેલ ભૂકંપની ઘટના સાથે જોડીને ભ્રામક દાવા સાથે શેર કરી રહ્યા છે.

તુર્કીમાં 2020માં આવેલા ભૂકંપના આંચકાના વિડીયો ભ્રામક દાવા સાથે વાયરલ

સોશ્યલ મીડિયા યુઝર્સ 202ના જુના વિડીયોને હાલમાં તુર્કીમાં આવેલ ભૂકંપનો હોવાના ભ્રામક દાવા સાથે શેર કરી રહ્યા છે.

ફ્લોરિડામાં મકાન ધરાશાયી થયાનો જૂનો વીડિયો તુર્કીમાં ભૂકંપ તરીકે શેર કરવામાં આવ્યો છે

ફ્લોરિડામાં એક બિલ્ડિંગ ધરાશાયી થવાનો દોઢ વર્ષ જૂનો વીડિયો તુર્કીમાં તાજેતરમાં આવેલા ભૂકંપના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.

પાકિસ્તાનમાં હિંદુ સાંસદ હિંદુ દીકરીઓને બચાવવા ભાષણ આપી રહ્યા હોવાના ભ્રામક દાવા સાથે વિડીયો વાયરલ

વાયરલ વીડિયોમાં જોવા મળતા વ્યક્તિ પાકિસ્તાન પંજાબના પ્રાંતીય એસેમ્બલીના સભ્ય તારિક મસીહ ગિલ છે.

રાહુલ ગાંધી નરેન્દ્ર મોદી પરની BBCની ડોક્યુમેન્ટરીના નિર્માતા સાથે ઉભા હોવાના ભ્રામક દાવા સાથે તસ્વીર વાયરલ

વાયરલ તસ્વીરમાં રાહુલ ગાંધી યુકેના સાંસદ અને ભૂતપૂર્વ લેબર લીડર જેરેમી કોર્બીન સાથે ઉભા છે.

CATEGORIES

ARCHIVES

Most Read