Friday, November 22, 2024
Friday, November 22, 2024

Monthly Archives: March, 2023

શું 1 એપ્રિલથી 2000થી વધુના UPI પેમેન્ટ પર લોકોએ 1.1% ફી ચૂકવવી પડશે? અહીં વાંચો વાયરલ દાવાની સત્યતા

સોશ્યલ મીડિયા યુઝર્સ અને ન્યુઝ સંસ્થાનો દ્વારા ભ્રામક દાવો શેર કરવામાં આવી રહ્યો છે.

શું રાહુલ ગાંધીએ દોષિત ધારાસભ્યો પરના SC ચુકાદાને નાબૂદ કરવા માંગતા UPAના વટહુકમને ફાડી નાખ્યો હતો?

2012ની ચૂંટણી રેલીના રાહુલ ગાંધીની તસ્વીરને ખોટા સંદર્ભમાં શેર કરવામાં આવી રહી છે.

કાશી વિશ્વનાથ મંદિરમાં સ્પર્શ દર્શન કરવા માટે 500 થી રૂ1000નો ચાર્જ થતો હોવાના દાવાનું સત્ય

કાશી વિશ્વનાથ મંદિર એથોરિટી દ્વારા વાયરલ દાવાને તદ્દન ભ્રામક ગણાવ્યો છે. તેમજ આ ઘટના અંગે ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.

શું સાઉદી અરેબિયાએ લાઉડસ્પીકર પર પ્રતિબંધ મૂક્યો છે? જાણો શું છે વાયરલ દાવાનું સત્ય

મસ્જિદોમાં માત્ર અઝાન અને ઇકામત (ઇકામત-ઉલ-સલાહ) માટે બાહ્ય લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો હતો.

શું દિલ્હીની જામા મસ્જિદના શાહી ઈમામ મૌલાના ભાજપમાં જોડાયા છે? જાણો વાયરલ વિડીયોનું સત્ય

શૌચાલયના શિલાન્યાસ સમારોહમાં જામા મસ્જિદના શાહી ઈમામ હાજર હતા આ ઘટનાને સોશ્યલ મીડિયા યુઝર્સ ભ્રામક દાવા સાથે શેર કરી રહ્યા છે.

ગુજરાતમાં હાલમાં પડેલા કરાના સંદર્ભમાં નેપાળનો જૂનો વિડીયો ભ્રામક દાવા સાથે વાયરલ

વાયરલ થયેલા વીડિયો ખરેખર 2020માં નેપાળમાં બાગમતી પ્રાંતના ચિતવન જિલ્લાની ઘટના છે.

આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરાવવા મુદ્દે સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ મેસેજનું સત્ય

આયકર વિભાગ દ્વારા 31 માર્ચ પહેલા આધાર અને પાન લિંક કરવું ફરજીયાત જાહેર કરેલ છે.

દિલ્હી વિધાનસભામાં આપ અને ભાજપના નેતાઓ વચ્ચે મારામારી થઈ હોવાના ભ્રામક દાવા સાથે વિડીયો વાયરલ

વાયરલ થયેલ વિડીયો ખરેખર દિલ્હી MCD હાઉસ ભાજપ અને આપના કોર્પોરેટર વચ્ચે થયેલ મારામારીના દર્શ્યો છે.

એક મહોલ્લા એક બકરી ટાઇટલ સાથે દૈનિક જાગરણના વાયરલ ન્યુઝ પેપર કટિંગનું સત્ય

દૈનિક જાગરણ દ્વારા "એક મહોલ્લા એક હોલિકા" નામથી એક અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

CATEGORIES

ARCHIVES

Most Read