Sunday, December 22, 2024
Sunday, December 22, 2024

Monthly Archives: April, 2023

સ્મૃતિ ઈરાનીના અભ્યાસને લઈને સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ ભ્રામક પોસ્ટનું સત્ય

ઈરાની દ્વારા 2014માં ચૂંટણી પંચ સામે રજૂ કરવામાં એફીડેવીટ મુજબ તેઓએ બી.કોમનો અભ્યાસ શરૂ કર્યો હતો.

અસદ અહેમદના અંતિમ સંસ્કારમાં ભેગી થયેલ ભીડના નામે વાયરલ થયેલ વિડીયોનું સત્ય

વાયરલ વિડીયો મૌલાના રાબે હસાની નદવીની અંતિમ યાત્રાનો છે, જે ઘટનાને અસદ અહેમદની અંતિમ યાત્રા હોવાના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહી છે.

વડાપ્રધાન મોદીની ડિગ્રીને લઈને સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ વિડીયોનું સત્ય

પીએમ મોદીએ તેમની અંડરગ્રેજ્યુએટ અને ગ્રેજ્યુએટ ડિગ્રીઓ એક્સટર્નલ સ્ટુડન્ટ તરીકે મેળવી છે.

RSSએ મુસ્લિમ છોકરીઓને લલચાવવા અંગે પત્ર જાહેર કર્યો હોવાના દાવાનું સત્ય

સોશિયલ મીડિયા પર ફરતો પત્ર ખોટો હોવાની જાણ કરવામાં આવેલ છે.

પૂર્વ રક્ષા મંત્રી એ.કે.એન્ટોનીના પત્ની દ્વારા બનવવામાં આવેલ પેઇન્ટિંગ 28 કરોડમાં ખરીદવામાં આવી હોવાના દાવાનું સત્ય

સોશિયલ મીડિયામાં ફરતા વિવાદાસ્પદ પેઇન્ટિંગને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા કુલ 2.5 લાખમાં ખરીદવામાં આવેલ છે.

જવાહરલાલ નેહરુ અને અન્ય કેબિનેટ મિનિસ્ટર ઈફ્તાર પાર્ટી કરી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીરનું સત્ય

1948 સી.રાજગોપાલાચારી ગવર્નર જનરલ તરીકે નિયુક્ત થવા પર સરદાર પટેલ દ્વારા આ પાર્ટી આપવામાં આવેલ છે.

વડોદરામાં રામનવમીના દિવસે થયેલા પથ્થર મારાના સંદર્ભમાં જૂનો વિડીયો વાયરલ

સોશ્યલ મીડિયા યુઝર્સ વાયરલ વીડિયોને ગુજરાત વડોદરાની ઘટના હોવાના ભ્રામક દાવા સાથે શેર કરી રહ્યા છે.

શું ખરેખર અમેરિકાની ટ્રેન પર બાબા સાહેબનું પોસ્ટર લગાવવામાં આવ્યું છે?

અમેરિકાની સૌથી લાંબા અંતરની ટ્રેન પર બાબા સાહેબનું પોસ્ટર ડિજિટલ એડિટિંગ મારફતે લગાવવામાં આવેલ છે.

CATEGORIES

ARCHIVES

Most Read