Sunday, December 22, 2024
Sunday, December 22, 2024

Monthly Archives: May, 2023

શું નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચને હેર ડ્રાયરથી સૂકવવામાં આવી હતી? જાણો સત્ય

વાયરલ ફોટો નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો નથી. આ ફોટો 2020માં ગુવાહાટીના ક્રિકેટ સ્ટેડિયમનો છે.

શું હરિજન જાતિના લોકોને મંદિરમાં પ્રવેશ કરવાની મનાઈ કરવામાં આવી? જાણો વાયરલ તસ્વીરનું સત્ય

આ તસ્વીર સાથે છેડછાડ કરવામાં આવેલ છે. કથિત લખાણ મંદિરની દીવાલ પર લખવામાં આવેલ નથી.

શું 2000ની નોટ 30 સપ્ટેમ્બર સુધી જ માન્ય રહેશે? જાણો શું છે સત્ય

2000 ની નોટ 30 સપ્ટેમ્બર, 2023 પછી પણ લીગલ ટેન્ડર તરીકે ચાલુ રહેશે.

દિલ્હી કેજરીવાલના રિનોવેટ થયેલા ઘરના બેડરૂમની વાયરલ ભ્રામક તસ્વીરનું સત્ય

વાયરલ તસ્વીર 2021થી ઈન્ટરનેટ પર હાજર છે, જે અલગ-અલગ વેબસાઈટ દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલ છે.

શું કોંગ્રેસની જીત બાદ કર્ણાટકમાં પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો છે? જાણો વાયરલ દાવાનું સત્ય

કર્ણાટકના ભટકલમાં કોંગ્રેસની જીત બાદ મુસ્લિમ યુવાનોએ ઈસ્લામિક ઝંડા લહેરાવીને ઉજવણી કરી હતી.

સસરાએ દહેજ માંગવા પર જમાઈની ચપ્પલથી ધોલાઈ કરી હોવાના વાયરલ વિડીયોનું સત્ય

વાયરલ વિડીયો મૈથિલી બજાર નામની યુટ્યુબ ચેનલ દ્વારા મનોરંજન હેતુથી બનાવવામાં આવેલ વિડીયો છે.

શું ખરેખર ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 41000 મહિલાઓ ગૂમ થઈ? જાણો વાયરલ દાવાનું સત્ય

NCRB રિપોર્ટ પ્રમાણે છેલ્લા 5 વર્ષમાં 41621 મહિલાઓની સામે 39497 મહિલાઓને ગુજરાત પોલીસ દ્વારા પરત લાવવામાં આવેલ છે.

જ્યોતિરાદિત્ય સિંધિયા બજરંગ દળની ટીકા કરી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલા વિડીયોનું સત્ય

જ્યોતિરાદિત્ય સિંધિયા બજરંગ દળની ટીકા કરી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલો વિડીયો 2017માં લેવામાં આવેલ છે.

CATEGORIES

ARCHIVES

Most Read