Sunday, December 22, 2024
Sunday, December 22, 2024

Monthly Archives: June, 2023

બિપોરજોય વાવાઝોડાની પરિસ્થિતિમાં દરિયા વચ્ચે તોફાનમાં ફસાયેલ બોટના વાયરલ વિડીયોનું સત્ય

તોફાનમાં ફસાયેલ બોટનો વાયરલ વિડીયો ખરેખર ફેબ્રુઆરી 2023માં અમેરિકાના વોશિંગ્ટન અને ઓરેગોનમાં દરિયાઈ તોફાન વચ્ચે ફસાયેલ બોટનો છે.

સોમનાથ અને દ્વારકાના દરિયા કિનારે વિશાળ મોજા જોવા મળી રહ્યા હોવાના દાવા સાથે ભ્રામક વિડીયો વાયરલ

વાયરલ થયેલા વિડીયો ખરેખર નોર્થ સ્પેનના સેન સેબેસ્ટિયન બીચના દર્શ્યો છે.

વિકિલિક્સે સ્વિસ બેંકોમાં કાળું નાણું રાખનારા ભારતીયોની યાદી જાહેર કરી હોવાના દાવા સાથે વાયરલ થયેલા મેસેજનું સત્ય

વિકિલિક્સે સ્વિસ બેંકોમાં કાળું નાણું રાખનારા ભારતીયોની જાહેર કરી હોવાના દાવા સાથે વાયરલ થઈ રહેલો મેસેજ તદ્દન ભ્રામક છે.

શું શિરડી સાંઈ મંદિરના દાનની આવક મુસ્લિમોના હાથમાં છે? જાણો વાયરલ વિડીયોનું સત્ય

શિરડી સાંઈ મંદિરના નામે વાયરલ થયેલા વીડિયોમાં દેખાતી નોટો બાંગ્લાદેશી કરન્સી 'ટકા'ની છે.

ઓડિશા ટ્રેન દુર્ઘટના સંદર્ભે રેલ્વે ટ્રેક પર પથ્થરો મુકતા છોકરાના વાયરલ વિડીયોની હકીકત

આ વિડિયો 2018ની ઘટનાનો છે, આ ઘટના કર્ણાટકના દેવનગર વિસ્તારમાં બની હતી.

શું સ્વીડને સેક્સને એક રમત તરીકે જાહેર કરી છે? જાણો શું છે સત્ય

સ્વીડન નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશનના પ્રમુખ બ્યોર્ન એરિકસને સ્પષ્ટતા કરી છે કે સેક્સને રમત તરીકે સૂચિબદ્ધ કરવામાં આવશે નહીં.

ઓડિશા ટ્રેન દુર્ઘટનાને લઈને 2009ની જૂની તસ્વીરો વાયરલ

ઓડિશા ટ્રેન દુર્ઘટનાની માહિતી સાથે શેર કરવામાં આવેલ તસ્વીર ખરેખર 2009માં ઓડિશાના જયપુર રોડ સ્ટેશન નજીક બનેલ ઘટના છે.

બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના નજીક એક મસ્જિદ હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીરનું સત્ય

વાયરલ તસ્વીરમાં જોવા મળતી ઇમારત એક મંદિર છે. બાલાસોરના બહંગા માર્કેટમાં આવેલું ઈસ્કોન મંદિર.

CATEGORIES

ARCHIVES

Most Read