Sunday, December 22, 2024
Sunday, December 22, 2024

Monthly Archives: August, 2023

શું હાલમાં જલારામ બાપાના વંશજ જયસુખરામ બાપાનું અવસાન થયું છે?

હકીકતમાં જયસુખરામ બાપાનું અવસાન વર્ષ 2016માં થયું હતું.

પોલીસ લાઠીચાર્જના કારણે ખેડૂત પ્રિતમ સિંહનું મૃત્યુ થયું હોવાના ભ્રામક મીડિયા અહેવાલનું સત્ય

પંજાબના લોંગોવાલમાં વિરોધ પ્રદશન સમયે ટ્રેક્ટર ટ્રોલી પ્રીતમ સિંહ નામના ખેડૂત પર ફરી વળતા તેમનું મૃત્યુ થયું હતું.

શું ઝિમ્બાબ્વેના પૂર્વ કેપ્ટન હીથ સ્ટ્રીકનું અવસાન થયું છે? જાણો સત્ય

ઝિમ્બાબ્વેના પૂર્વ કેપ્ટન હીથ સ્ટ્રીકનું અવસાન થયું હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. પૂર્વ કેપ્ટન હીથ સ્ટ્રીક સ્વસ્થ અને જીવિત છે.

શું બાગેશ્વર ધામ નાગરિકોના ખાતામાં મફત નાણાં મોકલે છે? જાણો સત્ય

બાગેશ્વર ધામમાંથી દરેકને 999 રૂપિયા મફત આપવાના નામે શેર કરવામાં આવી રહેલો આ દાવો તદ્દન ખોટો છે.

શુ ગુજરાતના ઉમરેઠ ગામમાં આવેલ બેંકમાં ચોરી થઈ? જાણો વાયરલ વિડીયોનું સત્ય

ઉમરેઠ ગામમાં આવેલ બેંકમાં ચોરી થઈ હોવાના દાવા સાથે વાયરલ થયેલા વિડીયો ખરેખરમાં બાંગ્લાદેશમાં બનેલી ઘટના છે.

શું વાયરલ તસ્વીર હવાઈ ટાપુ પર લાગેલી આગ છે? જાણો સત્ય

હવાઈ ટાપુ પર લાગેલી આગના નામે વાયરલ થયેલી તસ્વીર 2018માં કેલિફોર્નિયામાં લાગેલી આગના દૃશ્ય છે.

WeeklyWrap : સોશ્યલ મીડિયા પર ફેલાયેલ ભ્રામક અફવાઓ

WeeklyWrap : સોશ્યલ મીડિયા પર ફેલાયેલ ભ્રામક અફવાઓ

શું CJI DY ચંદ્રચુડે લોકોને સરકાર સામે વિરોધ કરવાની અપીલ કરી હતી?

ડીવાય ચંદ્રચુડ દ્વારા લોકોને સરકાર સામે વિરોધ કરવાની અપીલ કરવાના નામે શેર કરવામાં આવેલો દાવો ખોટો છે.

ગુજરાતના એક થિએટરમાં ગદર-2 ફિલ્મ સમયે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા હોવાના વાયરલ વિડીયોનું સત્ય

બરેલીના એક થિએટરમાં અન્ય મામલે થયેલી મારામારીને પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા હોવાના ભ્રામક દાવા સાથે શેર કરી રહ્યા છે.

બુર્જ ખલીફાએ પાકિસ્તાનનો ઝંડો ડિસ્પ્લે ન કર્યો હોવાના વાયરલ વિડીયોનું સત્ય

બુર્જ ખલિફા પર પાકિસ્તાનનો ઝંડો ડિસ્પ્લે કર્યો હોવાનો વિડીયો ઓફિશ્યલ એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવેલ છે.

CATEGORIES

ARCHIVES

Most Read