Sunday, December 22, 2024
Sunday, December 22, 2024

Monthly Archives: November, 2023

શું મોહમ્મદ શમી સહિત 3 ખેલાડીઓ ને ટીમ માંથી બહાર કરવામાં આવ્યા?

મોહમ્મદ શમી સહિત આ 3 ખેલાડીઓ ને કાયમી માટે ટીમ માંથી બહાર કાઢી મુકવામાં આવ્યા હોવાનો દાવો તદ્દન ભ્રામક છે.

વરસાદમાં તાડપત્રી ઓઢીને જાતા જાનૈયાઓ ના વાયરલ વિડીયોનું સત્ય

જાનૈયાઓ વરસાદમાં તાડપત્રી ઓઢીને જાતા જોવા મળ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલા વિડીયો 2022માં ઇન્દોર ખાતે બનેલી ઘટના છે.

શું વર્લ્ડ કપની ફાઈનલમાં 1.5 લાખ લોકો હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો?

1.5 લાખ લોકો હનુમાન ચાલીસાનો પાઠ કરતા દેખાઈ રહ્યા હોવાનો વાયરલ વિડીયો એડિટ કરવામાં આવેલ છે.

પીએમ મોદીએ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટનની અવગણના કરી હોવાના વાયરલ વિડીયોનું સત્ય

પીએમ મોદીએ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટનની અવગણના કરી હોવાનો ભ્રામક વિડીયો શેર કરવામાં આવ્યો છે.

શું રાહુલ ગાંધીને ભારત માતાનો અર્થ ખબર નથી? જાણો વાયરલ વિડીયોનું સત્ય

રાહુલ ગાંધીને ભારત માતાનો અર્થ ખબર નથી હોવાના દાવા સાથે વાયરલ થઈ રહેલો વિડીયોને ભ્રામક રીતે રજૂ કરવામાં આવેલ છે.

જાણો દિવાઓ માંથી બોટલમાં તેલ ભરતી છોકરીની વાયરલ તસ્વીરનું સત્ય

દિવાઓ માંથી બોટલમાં તેલ ભરતી છોકરીની વાયરલ તસ્વીર તાજેતરની નથી પરંતુ 2019ની છે.

શું રામચરિતમાનસ રાષ્ટ્રીય ગ્રંથ બનવવામાં આવ્યો છે? જાણો શું છે સત્ય

સરકાર દ્વારા સત્તાવાર રીતે આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

WeeklyWrap : સોશ્યલ મીડિયા ફેલાયેલ ભ્રામક અફવાઓ પર TOP5 ફેકટચેક

WeeklyWrap : સોશ્યલ મીડિયા ફેલાયેલ ભ્રામક અફવાઓ

CATEGORIES

ARCHIVES

Most Read