Thursday, December 19, 2024
Thursday, December 19, 2024

HomeFact Checkથર્મોકોલ માંથી નકલી ખાંડ બનાવવામાં આવી રહી હોવાના દાવા સાથે ભ્રામક વિડિઓ...

થર્મોકોલ માંથી નકલી ખાંડ બનાવવામાં આવી રહી હોવાના દાવા સાથે ભ્રામક વિડિઓ વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

નકલી ખાદ્ય વસ્તુનો વેપાર થતો હોવાના દાવા સાથે સોશ્યલ મીડિયા પે એક વિડિઓ વાયરલ થયેલ છે, જેમાં થર્મોકોલ માંથી નકલી ખાંડ બનાવવામાં આવી રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વાયરલ વિડીઓમાં થર્મોકોલના ટુકડાનો બારીક ભૂકો કરી તેમાંથી નકલી ખાંડ બનાવવામાં આવી રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ફેસબુક પર “થર્મોકોલ ના પૂંઠા મા થી બનાવાટી ડુપ્લીકેટ ખાંડ” ટાઇટલ સાથે આ વિડિઓ કેટલાક યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલ છે. તેમજ અહીંયા crowdtangle ડેટા પણ જોઈ શકાય છે.

Fact Check / Verification

થર્મોકોલ માંથી નકલી ખાંડ બનવવામાં આવી રહી હોવાના દાવા સાથે વાયરલ થયેલા વિડિઓ ને ગુગલ રિવર્સ ઉઈમેજ સર્ચ કરતા યુટ્યુબ પર થર્મોકોલ રિસાયકલ પ્રોસેસના વિડિઓ જોવા મળે છે. જ્યાં Entrepreneur India TV દ્વારા પોસ્ટ કરવામાં આવેલ વિડિઓ સાથે માઈક્રો ગારટેક્ષ ઇન્ડસ્ટ્રી દ્વારા કરવામાં આવતી થર્મોકોલ રિસાયકલ પ્રોસેસ માહિતી આપવામાં આવેલ છે.

મળતી માહિતી અનુસાર, માઈક્રો ગારટેક્ષ ઇન્ડસ્ટ્રીના માલિક શાંતિલાલ જૈન સાથે નકલી ખાંડ બનાવવા અંગે વાતચીત કરતા તેઓ પોતાના થર્મોકોલ રિસાયકલ પ્લાન્ટ અંગે માહિતી આપે છે. તેમજ સ્પષ્ટતા કરતા જણાવે છે “વાયરલ વિડીઓમાં દેખાઈ રહેલ પ્રોસેસમાં થર્મોકોલ માંથી પ્લાસ્ટિકના દાણા બનાવવામાં આવી રહ્યા છે, થર્મોકોલ માંથી નકલી ખાંડ બનાવવાની વાત તદ્દન ભ્રામક છે.

ઉપરાંત, વાયરલ દાવા અંગે વધુ તપાસ કરતા firstpost અને FSSAI દ્વારા જુલાઈ 2017માં પ્રકાશિત કરવામાં આવેલ રિપોર્ટ જોવા મળે છે. જ્યાં લોકસભા મિનિસ્ટર સી.આર.ચૌધરીએ પ્લાસ્ટિક માંથી બનાવવામાં આવતા ચોખા અને ખાંડ જેવી વસ્તુ અંગે જવાબ આપતા જણાવ્યું હતું કે તેઓ આ મુદ્દે કેરળ અને ગુજરાતની રાજ્ય સરકારો સમક્ષ ઇન્ટરનેશનલ ફૂડ સેફ્ટી ઓથોરિટીઝ નેટવર્ક (INFOSAN) એલર્ટના આધારે તપાસ કરી હતી, અને જે મુદ્દે સંબંધિત રાજ્ય સરકારોએ પુષ્ટિ કરી છે કે આ પ્રકારે પ્લાસ્ટિક માંથી ચોખા કે ખાંડ બનાવવાની કોઈ ઘટના બનેલ નથી.

થર્મોકોલ માંથી નકલી ખાંડ

Conclusion

થર્મોકોલ માંથી નકલી ખાંડ બનાવવામાં આવી રહી હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ એક થર્મોકોલ રિસાયકલ પ્રોસેસ છે. થર્મોકોલ માંથી પ્લાસ્ટિકના દાણા બનાવવામાં આવી રહ્યા છે, નકલી ખાંડ બનાવવાની વાત તદ્દન ભ્રામક છે.

Result :- False

Our Source

Firstpost

FSSAI

Youtube

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Prathmesh Khunt

Most Popular