Thursday, December 19, 2024
Thursday, December 19, 2024

HomeFact CheckFact Check - AI દ્વારા બનાવાયેલી તસવીર બાંગ્લાદેશમાં પૂરની તસવીર તરીકે વાઇરલ

Fact Check – AI દ્વારા બનાવાયેલી તસવીર બાંગ્લાદેશમાં પૂરની તસવીર તરીકે વાઇરલ

Authors

Since 2011, JP has been a media professional working as a reporter, editor, researcher and mass presenter. His mission to save society from the ill effects of disinformation led him to become a fact-checker. He has an MA in Political Science and Mass Communication.

Claim – બાંગ્લાદેશમાં પૂરની તસવીર
Fact – તસવીર સાચી નથી. તે AI દ્વારા બનાવવામાં આવેલી છે.

ગુજરાતમાં પાછલા કેટલાક દિવસોથી વરસાદી પૂરની સ્થિતિ છે. વડોદરા અને સૌરાષ્ટ્ર, રાજકોટ સહિતના શહેરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ.

દરમિયાન, વરસાદી પૂરના કેટલાક ફેક વીડિયો પણ વાઇરલ થયા. જેમાં અન્ય રાજ્યના શહેરોમાં પૂરના વીડિયો ગુજરાતના પૂરના હોવાના કહી વાઇરલ થયા. ન્યૂઝચેકરની તપાસમાં તે વીડિયોના સત્ય બહાર આવ્યા.

બાંગ્લાદેશમાં પણ અવિરત ચોમાસાના વરસાદ અને વહેતી નદીઓના કારણે થયેલા તાજેતરના પૂરના હોવાનો દાવો કરતી એક તસવીર વાયરલ થઈ છે. અત્રે નોંધવું કે, તાજેતરમાં બાંગ્લાદેશમાં આવેલા પૂરમાં ઓછામાં ઓછા 20 લોકો મૃત્યુ પામ્યા છે અને 5.2 મિલિયનથી વધુ અસરગ્રસ્ત થયા છે.

સોશિયલ મીડિયામાં બાંગ્લાદેશ પૂરની તસવીર હોવાના દાવા સાથે એક AI જનરેટેડ તસવીર પણ વાઇરલ છે. વળી તે જ તસવીરને ભારતના રાજ્ય ત્રિપુરામાં પૂરની તસવીર હોવાના દાવા સાથે પણ શેર કરાઈ છે.

પોસ્ટમાં કૅપ્શન છે કે, “બાંગ્લાદેશમાં આવેલા ભયાનક પૂરની સ્થિતિ દર્શાવતી તસવીર.” સાથે સાથે એક તસવીર શેર કરવામાં આવી છે જેમાં પૂરમાં એક વ્યક્તિ દુકાનના શટર પાસે મૃત હાલતમાં છે અને તેના છાતી પાસે એક નવજાત બાળક ધાબડામાં સૂઈ રહ્યું છે.

જ્યારે ત્રિપુરાના દાવા સાથે કૅપ્શન છે કે, “ત્રિપુરાના પૂરની દુખદ તસવીર.”

Courtesy – X/@code_lilac

પોસ્ટ્સનું આર્કાઇવ વર્ઝન અહીં, અહીં , અહીં, અહીં અને અહીં જોઈ શકાય છે.

Fact Check/Verification

વાઇરલ તસવીર બાંગ્લાદેશમાં પૂર મામલે વધતી જતી ભારત વિરોધી ભાવનાને પણ જાહેર કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશમાં આવેલા પૂર મામલે ત્યાં એવા દાવા કરાયા કે, ગુમતી નદી પરના ડમ્બુર ડૅમના દરવાજા ખોલવાના કારણે બાંગ્લાદેશના સરહદી જિલ્લાઓમાં પૂર આવી ગયું. જોકે, ભારત સરકારે આ દાવાઓનું ખંડન કર્યું છે.

ન્યૂઝચેકરે તસવીરની વધુ પડતી ચળકાટ, રચના અને તીવ્રતાએ અમારું ધ્યાન ખેંચ્યું. અને તેથી તે એઆઈ-જનરેટેડ મીડિયા હોવાની શંકાઓ ઊભી કરી.

Courtesy – X/@Sahu24x7

ન્યૂઝચેકરે ફોટોની રિવર્સ ઇમેજ સર્ચ ચલાવી, જેણે અમને ઇમેજનો ઉપયોગ કરીને કોઈ વિશ્વસનીય મીડિયા રિપોર્ટ્સ આપ્યા નથી.

ત્યારપછી અમે AI ઇમેજ ડિટેક્શન ટૂલ , Hive Moderation ની મદદથી ઇમેજને વેરિફાઈ કરવાની કોશિશ કરી. જેમાં રિઝલ્ય આવ્યું કે ઇમેજમાં AI-જનરેટેડ અથવા ડીપફેક કન્ટેન્ટ હોવાની શક્યતા 99.9% છે.

અમે ઇમેજને “Is It AI?”, અન્ય સાધનથી પણ ચકાસી છે, જેણે તેને AI-જનરેટ થવાની 70% સંભાવના આપી છે.

ઉપરાંત SightEngine AI ઇમેજ ડિટેક્શને તેને AI-જનરેટ થવાની 99% સંભાવના આપી છે.

Read Also : Fact Check – જોધપુરમાં વરસાદી પૂરનો વીડિયો ગુજરાતમાં પૂરનો ગણાવી વાઇરલ

Conclusion

બાંગ્લાદેશમાં પૂરના કારણે તબાહી મચાવનાર તબાહી બતાવવાનો દાવો કરતી વાયરલ તસવીર બાંગ્લાદેશની નથી અને તે ત્રિપુરા પૂરની પણ નથી. તે તસવીર એઆઈ-જનરેટેડ હોવાનું સાબિત થાય છે.

Result – Altered Media

Sources
NDTV news report, dated 26th Aug,2024
Times of India report, dated 23rd Aug, 2024
Hive Moderation tool
IsitAI? Tool
Sightengine tool

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Most Popular