Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

HomeFact Checkલોકો પ્રચાર કરવા ગયેલા હાર્દિકનો વિરોધ કરી રહ્યા હોવાના દાવા સાથે જૂનો...

લોકો પ્રચાર કરવા ગયેલા હાર્દિકનો વિરોધ કરી રહ્યા હોવાના દાવા સાથે જૂનો વિડીયો વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ નજીક આવતા સાથે રાજકીય ગરમાવો પણ વધી રહ્યો છે. પીએમ મોદીથી લઇને કેજરીવાલ ગુજરાતમાં ઠેર-ઠેર સભાઓ કરી રહ્યા છે. ચૂંટણી આવતા નેતાઓ પક્ષ પલટો પણ કરતા હોય છે, એવા જ એક નેતા હાર્દિક પટેલ હાલમાં કોંગ્રેસ છોડીને ભાજપ સાથે જોડાયા છે. હાર્દિકના ભાજપમાં જોડાવા પાછળ સોશ્યલ મીડિયા પર અનેક ચર્ચાઓ થઈ રહી છે. જે ક્રમમાં સોશ્યલ મીડિયા પર હાર્દિક પટેલનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જ્યાં લોકો પ્રચાર કરવા ગયેલા હાર્દિકનો વિરોધ કરી રહ્યા છે.

ફેસબુક અને ટ્વીટર યુઝર્સ “ભાજપના નેતા હાર્દિક પટેલને જનતાએ ભગાડી દીધો” ટાઇટલ સાથે વિડીયો શેર કરી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક ગાર્ડનમાં હાર્દિક પટેલને સ્થાનિકોના આકાર સવાલનો સામનો કરવો પડ્યો હતો. આ ઘટના હાલમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં વાયરલ થઈ રહી છે.

Screen Shot Of Nirmal Surti Adivasi

Fact Check / Verification

લોકો પ્રચાર કરવા ગયેલા હાર્દિકનો વિરોધ કરી રહ્યા હોવાના વાયરલ વિડીયો અંગે ગુગલ સર્ચ કરતા કેટલાક દ્વારા માર્ચ 2019ના પોસ્ટ કરવામાં આવેલ સમાન વાયરલ વિડીયો જોઈ શકાય છે. વિડીયો સાથે મળતી માહિતી અનુસાર 2019ના લોકસભા ચૂંટણી સમયે અમદાવાદ પ્રહલાદનગર ગાર્ડન ખાતે એક TV ઇન્ટરવ્યૂ સમયે કેટલાક સ્થાનિકો દ્વારા વિરોધ અને ગુસ્સો વ્યક્ત કરવામાં આવ્યો હતો.

મળતી માહિતીના આધારે ગુગલ સર્ચ કરતા યુટ્યુબ ચેનલ DeshGujaratHD દ્વારા 2019ના આ ઘટના પર પોસ્ટ કરવામાં આવેલ વિડીયો જોઈ શકાય છે. વિડીયો સાથે આપવામાં આવેલ માહિતી અનુસાર, કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ અને અન્ય કોંગ્રેસી નેતા અલ્પેશ ઠાકોર અમદાવાદના પશ્ચિમ ભાગમાં આવેલા પ્રહલાદનગર ગાર્ડનમાં ગુજરાતી ન્યૂઝ ચેનલ TV9 ગુજરાતીને એક ઈન્ટરવ્યુ આપવા માટે આવ્યા હતા, ત્યારે ગાર્ડનમાં આવેલા મોર્નિંગ વોકર્સે હાર્દિક પટેલને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા અને તેમના કર્યો પર કટાક્ષ પણ કર્યા હતા.

વધુમાં, ન્યૂઝ ચેનલ TV9 ગુજરાતી દ્વારા 2019માં લોકોસભા ચૂંટણીના સંદર્ભમાં પાટીદાર નેતા હાર્દિક પટેલ અને ઠાકોર નેતા અલ્પેશ ઠાકોરનું TV ઇન્ટરવ્યૂ જોઈ શકાય છે.

Conclusion

લોકો પ્રચાર કરવા ગયેલા હાર્દિકનો વિરોધ કરી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયલે વિડીયો ખેરખર 2019 લોકસભા ચૂંટણી સમયે એક TV ઇન્ટરવ્યૂ સમયે લેવામાં આવેલ છે. વાયરલ વિડીયોને હાલમાં આવનાર ગુજરાત વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

Result : False

Our Source

YouTube Video Of DeshGujaratHD, on March 2019
YouTube Video Of TV9 ગુજરાતી, on March 2019

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Prathmesh Khunt

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular