Sunday, December 22, 2024
Sunday, December 22, 2024

HomeFact Check118 એપના પ્રતિબંધમાં શેયરચેટ એપ્લિકેશન પણ બંધ થવાનો બભ્રામક દાવો વાયરલ

118 એપના પ્રતિબંધમાં શેયરચેટ એપ્લિકેશન પણ બંધ થવાનો બભ્રામક દાવો વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

ભારત સરકાર દ્વારા હાલમાં PUBG સહીત કુલ 118 એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મિનિસ્ટ્રી ઓફ ઇલેટ્રોનિક્સ એન્ડ આઈટી દ્વારા 2 સપ્ટેમ્બર 2020ના 118 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સોશ્યલ મીડિયા પર આ ખબર પર અનેક યુઝર્સ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી. ત્યારે એક તસ્વીર જેમાં 118 એપના નામ આપવામાં આવ્યા છે, જેમાં શેયર ચેટ(ShareChat) એપ પણ બંધ કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વાયરલ તસ્વીર “शेयर चेट ऐप बंध” કેપશન સાથે વોટ્સએપ ગ્રુપમાં ફરી રહી છે.

Factcheck / Verification

વાયરલ તસ્વીર સાથે કરવામાં આવેલ દાવા પર તપાસ શરૂ કરતા ન્યુઝ સંસ્થાનો દ્વારા પ્રકાશિત ખબરો જોવા મળે છે. 118 એપ પર પ્રતિબંધ લાગવાની ખબર લગભગ તમામ ન્યુઝ સંસ્થાનો દ્વારા પબ્લિશ કરવામાં આવેલ છે, જેના સાથે પ્રતિબંધ કરવામાં આવેલ એપ્લિકેશનનું લિસ્ટ પર જાહેર કરાયેલ જોવા મળે છે. જયારે આ ખબરમાં કોઈપણ જગ્યાએ શેયર ચેટ એપનો ઉલ્લેખ પણ નથી કરવામાં આવ્યો.

આ મુદ્દે Press Information Bureau દ્વારા 2 સપ્ટેમ્બરના પબ્લિશ કરવામાં આવેલ પ્રેસ રિલીઝ જોવા મળે છે. જેમાં PUBG સાથે 118 એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવવાના કારણો તેમજ 118 એપ્લિકેશનના નામ પણ આપવામાં આવેલ છે. જયારે આ લિસ્ટમાં શેયર ચેટ એપ્લિકેશનનો ઉલ્લેખ કરવામાં આવેલ નથી.

શેયરચેટ એપ પર ગુગલ સર્ચ કરતા જાણવા મળે છે, આ એક ભારતીય (સ્વદેશી) એપ્લિકેશન છે. શેયરચેટ ભારતની 15 ભાષામાં ઉપલબ્ધ છે, તેમજ આ એપ Mohalla Tech pvt Ltd. બેંગ્લોરની કંપની દ્વારા બનાવવામાં આવેલ છે.

Conclusion

118 સોશ્યલ મીડિયા એપ પર પ્રતિબંધમાં શેયરચેટ એપ પણ બંધ થઈ હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. PIB પ્રેસ રિલીઝ તેમજ શેયરચેટ એપ વિશે મળતી માહિતી પરથી સાબિત થાય છે, શેયરચેટ એક ભારતીય એપ્લિકેશન છે અને તેના પર પ્રતિબંધ લગાવવામાં નથી આવ્યો. વાયરલ તસ્વીર સાથે છેડછાડ કરી શેયરચેટ નામ ઉમેરવામાં આવ્યું હોવાનું સાબિત થાય છે.

Result :- Misleading

Our Source

indianexpress : https://indianexpress.com/article/technology/tech-news-technology/india-bans-pubg-mobile-116-chinese-apps-full-list-6580365/
businessinsider : https://www.businessinsider.in/tech/apps/news/checkout-full-list-of-118-banned-chinese-mobile-apps-in-india/articleshow/77891192.cms
Pib : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1650669

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Prathmesh Khunt

Most Popular