Sunday, December 22, 2024
Sunday, December 22, 2024

HomeFact Checkતાપી સોનગઢ પર થયેલ અકસ્માતના વિડિઓને અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવેનો હોવાના દાવા સાથે...

તાપી સોનગઢ પર થયેલ અકસ્માતના વિડિઓને અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવેનો હોવાના દાવા સાથે વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Claim :-

અમદાવાદ થી બરોડા એક્સપ્રેસ હાઇવે પર હાલમાં જોરદાર ૩થી ૪ બસ/ટેન્કર/ગાડી ઓ ભંયકર એક્સીડન્ટ થયો છે જાણવા મળ્યું છે કે ૧૫ થી ૨૦ મરી ગયા ને ધણા બધા નાના-મોટા લોકો ઈજાગ્રસ્ત થયા છે. ફેસબુક પર અનેક યુઝર્સ દ્વારા આ વિડિઓ શેયર કરવામાં આવ્યો છે.

https://www.facebook.com/therock.rock.5437/posts/1516558988515107
https://www.facebook.com/mahendra.chandan.73/posts/1201560666849742

Fact check :-

વાયરલ વિડિઓ પર તપાસ શરૂ કરતા રિવર્સ ઇમેજ સર્ચ અને વાયરલ દાવા પર કીવર્ટ્સ સર્ચ કરતા ટ્વીટર પર શેયર કરાયેલ 5 માર્ચ 2020ના રોજ કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે.

આ વાયરલ પોસ્ટની સત્યતા તપાસવા માટે સૌપ્રથમ વિડિઓના સ્ક્રીન શોટને ગુગલ રિવર્સ ઇમેજ સાથે સર્ચ કરતા આ ઘટનાને લઇ કેટલાક ન્યુઝ સંસ્થાનના વિડિઓ તેમજ ન્યુઝ રિપોર્ટ મળી આવે છે. જેના પરથી સાબિત થાય છે કે તાપી જિલ્લાના સોનગઢ નજીક GSRTCની બસ, TRUCK અને Jeep વચ્ચે અકસ્માત થયો છે, જેમાં ઘટના સ્થળ પર જ 7 લોકોના મોત થયા છે.

https://mcmscache.epapr.in/post_images/website_275/new_post_images/1583567854_abs.jpg
https://mcmscache.epapr.in/post_images/website_275/new_post_images/1583567868_Capture.jpg
https://mcmscache.epapr.in/post_images/website_275/new_post_images/1583567881_zxlkxz;km.jpg

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે સોનગઢ તાલુકાના પોખર ગામ નજીક હાઈવે નંબર 56 ઉપર એસટી બસ, ટ્રક અને જીપ વચ્ચે ગોઝારો અકસ્માતમાં 7 જેટલા વ્યક્તિના ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યાં છે જ્યારે 24 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

newschecker દ્વારા 7 માર્ચ 2020ના પણ આ વાયરલ દાવા પર ફેક્ટ ચેક કરવામાં આવ્યું હતું, જયારે આજે 18 જૂન 2020ના ફરી એક વખત આ વિડિઓ વાયરલ કરવામાં આવ્યો છે.

Conclusion :-

વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલ દાવા પ્રમાણે આ ઘટના અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પર નહીં પરંતુ તાપી સોનગઢ હાઈ-વે પર થયેલ છે. જેને સોશિયલ મીડિયા પર લોકો આ ભ્રામક દાવા સાથે શેયર કરી રહ્યા છે.

TOOLS:-
GOOGLE KEYWORD SEARCH
FACEBOOK SEARCH
TWITTER SEARCH
YOUTUBE SEARCH

પરિણામ :- ભ્રામક દાવો (Misleading)

Prathmesh Khunt

Most Popular