Thursday, December 19, 2024
Thursday, December 19, 2024

HomeUncategorized @guWHO દ્વારા લોકડાઉનના વધારાને લઈ પ્રોટોકલ બહાર પાડવામાં આવ્યા હોવાના ભ્રામક દાવાનું...

WHO દ્વારા લોકડાઉનના વધારાને લઈ પ્રોટોકલ બહાર પાડવામાં આવ્યા હોવાના ભ્રામક દાવાનું સત્ય

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

ક્લેમ :- 
WORLD HEALTH ORGANISATION PROTOCOL&PROCEDURE OF LOCKDOWN PERIODS FOR CONTROLLING ON MOST DANGEROUS VIRUS  (કોરોનાને લઈ WHO દ્વારા લોકડાઉનના વધારાને લઈ પ્રોટોકલ બહાર પાડવામાં આવ્યો છે.) જેમાં અલગ-અલગ તારીખ સાથે લોકડાઉન કઈ રીતે લાગુ પડશે તેવી માહિતી વાયરલ કરવામાં આવી છે. 
વેરિફિકેશન :- 
સોશિયલ મીડિયા તેમજ વોટસએપ પર એક મેસેજ વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં કોરોનાને લઈ WHO દ્વારા લોકડાઉનના વધારાને લઈ પ્રોટોકલ બહાર પાડવામાં આવ્યો છે. આ વાયરલ મેસેજ કંઈક આ પ્રમાણે છે “આ વાંચો અને પી.એમ. મોદીજી ને પક્ષ અને જ્ઞાતી મુક્ત થઇ સંપુર્ણ સહકાર આપો..*WORLD HEALTH ORGANISATION PROTOCOL&PROCEDURE OF LOCKDOWN PERIODS FOR CONTROLLING ON MOST DANGEROUS VIRUS*STEP 1 – 1 DAY. STEP 2- 21 DAYS. AFTER 5 DAYS. STEP 3- 28 DAYS. AFTER 5 DAYS.STEP 4 – 15 DAYS. The sameway, our Indian governments are follow: MAR22-1 DAY ( TRIAL LOCKDOWN) MAR24-APR14 – 21 DAYS(FIRST LOCKDOWN) APRIL15- APRIL19 – RELAX FROM LOCKDOWN. APR20 – MAY 18 – 28DAYS(SECOND LOCKDOWN) *INCASE,Covid19 patient ratio is Zero* Withdraw the LOCKDOWN.Otherwise, May19 – May 24 – Relax from LOCKDOWN. May 25 – June 10 – 15 days (FINAL LOCKDOWN). સતર્ક રહો, સ્વચ્છ રહો, ઘરમાં રહો, સ્વસ્થ રહો.”
આ વાયરલ મેસેજની સત્યતા તપાસવા માટે ગુગલ કીવર્ડના આધારે સર્ચ કરતા કેટલાક પરિણામ મળી આવે છે, જેમાં પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો PIB દ્વારા એક ટ્વીટ કરવામાં આવી છે, જેમાં આ દાવો તદ્દન ખોટો અને ભ્રામક હોવાનું કહેવામાં આવ્યું છે. 
આ ઉપરાંત ટ્વીટર પર કેબિનેટ સચિવ રાજીવ ગોબા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરી આ મુદ્દે સ્પષ્ટતા કરવામાં આવી હતી કે 21 દિવસના લોકડાઉન બાદ અમારો આ લોકડાઉનને લંબાવવાનો કોઈપણ ઈરાદો નથી. વાયરલ મેસેજ એક અફવા છે.
આ ઉપરાંત અમે WHOની વેબસાઈટ પર જઈ આ અફવા વિષે માહિતી શોધવાનો પ્રયત્ન કર્યો જેમાં પ્રધાનમંત્રી દ્વારા લાગુ કરવામાં આવેલ 21 દિવસના લોકડાઉન વિષે માહિતી આપેલ છે, પરંતુ આ લોકડાઉનને લંબાવવા વિષે કોઈપણ માહિતી આપવામાં આવેલ નથી. 
વાયરલ મેસેજને લઇ મળતા તમામ પરિણામ પરથી સાબિત થાય છે કે આ દાવો તદ્દન ખોટો અને ભ્રામક છે, જેને WHO નામ સાથે વાયરલ કરવામાં આવ્યો છે. જયારે PIB, કેબિનેટ સચિવ દ્વારા આ મુદ્દે ખુલાસો આપવામાં આવ્યો છે કે આ એક ભ્રામક દાવો છે. સરકાર આ પ્રકારે કોઈ પગલા લેવાના વિચારમાં નથી. 
SOURCE :-
GOOGLE KEYWORD
FACEBOOK
TWITTER
WHO
PIB
ANI
પરિણામ :- ભ્રામક દાવો (FAKE NEWS)

Prathmesh Khunt

Most Popular