Friday, November 22, 2024
Friday, November 22, 2024

HomeFact Check2012ની પ્રોટેસ્ટને હાલમાં ચાલી રહેલ ઘટના સાથે જોડી ભ્રામક દાવો વાયરલ..

2012ની પ્રોટેસ્ટને હાલમાં ચાલી રહેલ ઘટના સાથે જોડી ભ્રામક દાવો વાયરલ..

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

ક્લેમ :-

સોશિયલ મિડિયા પર મુસ્લિમ બાળકી ઇસ્લામનો અનાદર કરવા પર પ્રોટેસ્ટ બેનર લઇ ઉભેલ તસ્વીર વાયરલ કરવામાં આવી છે, તસ્વીર સાથે દાવો કરવામાં આવ્યો છે કે હિંદુઓએ 1947 અને કશ્મીર પરથી કંઈક શીખવું જોઈએ.

વેરિફિકેશન :-

ટ્વીટર પર એક તસ્વીર વાયરલ કરવામાં આવી છે, જેમાં કોલકતામાં મુસ્લિમ બાળકી પ્રોટેસ્ટ બેનર સાથે જોવા મળે છે. જેમાં તે ઇસ્લામનો અનાદર કરવા પર આ પ્રોટેસ્ટ થઇ રહી હતી. આ તસ્વીર સાથે એક ભડકાવ દાવો કરવામાં આવ્યો છે, “THIS is happening in Kolkata, India. Not in Paxtan, not in Syria, not in Iraq, but in INDIA. These are KIDS who want to ‘massacre’ people who ‘insult Izlam’. And Hindus watch, drunk on tharra of secularism. We didn’t learn in 47, we didn’t learn in Kashmir n we won’t learn now!”

આ વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલ દાવો માત્ર હિન્દૂ-મુસ્લિમ અસમાનતા પર ભડકાવ ભાષણ છે, ત્યારે આ વાયરલ પોસ્ટની સત્યતા તપાસવા માટે ગુગલ કિવર્ડ સાથે સર્ચ કરતા કેટલાક પરિણમો જોવા મળે છે. જેમાં NDTV, SLATE વગેરે જેવી ન્યુઝ સંસ્થાન દ્વારા આ વિષય પર આર્ટિકલ પબ્લિશ કરવામાં આવ્યા છે.

ન્યુઝ રિપોર્ટ અનુસાર આ પ્રોટેસ્ટ કોલકાતામાં યુએસ ફિલ્મ મેકર દ્વારા ઇસ્લામ વિરોધી અને અનાદર કરતી ફિલ્મ બનાવવામાં આવી છે, ત્યારે કોલકતામાં અમેરિકન દુતાવાસ પર આશરે 20 હજારથી વધુ લોકો પ્રોટેસ્ટમાં જોડાયા હતા. આ ઉપરાંત આ વિવાદ અને પ્રોટેસ્ટ સપ્ટેમ્બર 2012 કરવામાં આવી હતી. જેમાં અમેરિકન રાષ્ટ્રપતી બરાક ઓબામાની તસ્વીર સાથે જ massacre people who ‘insult Izlam’ના બેનર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો.

વાયરલ પોસ્ટને લઇ મળતા તમામ પરિણામો પરથી સાબિત થાય છે કે તસ્વીરમાં જે પ્રોટેસ્ટને લઇ દાવો કરવામાં આવ્યો છે તે 2012ની ઘટના છે. આ સાથે જ આ પ્રોટેસ્ટને હાલમાં ચાલી રહેલ કોઈપણ પ્રોટેસ્ટ સાથે જોડાણ નથી. તેમજ વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલ દાવો માત્ર એક ભડકાવ ભાષણ કહી શકાય. જેમાં જૂની તસ્વીર અને પ્રોટેસ્ટની ઘટનાને હાલના સંજોગો સાથે જોડી લોકોમાં ભ્રમ ફેલાવવાનો પ્રયત્ન છે.

TOOLS:-

TWITTER SEARCH 

GOOGLE KEYWORD SEARCH 

NEWS REPORTS 

પરિણામ :- ભ્રામક દાવો (FAKE NEWS)

Prathmesh Khunt

Most Popular