Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.
“હાજીપુર જેલ ના પોલીસ કોન્સ્ટેબલ ની શું હાલત થઇ છે. જૂઓ જરા કોરોના વાયરસ ને જે લોકો મજાક(હળવાસ) માં લઈ રહ્યાં છે” આ પ્રકારના દાવા સાથે એક વિડિઓ વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં પોલીસ જવાન ઉધરસ અને છીંકતો આવે છે અને જમીન પર પડી જાય છે, ત્યારબાદ અન્ય પોલીસ કર્મી અને ડોક્ટર દ્વારા તેને હોસ્પિટલ લઇ જવામાં આવે છે.
Fact check :-
આ વિડિઓ ફેસબુકના માધ્યમ દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે, સાથે જ દાવો કરવામાં આવ્યો છે આ હાજીપુર જેલના પોલીસ કોન્સ્ટેબલ કોરોના પોઝિટિવ છે. જયારે આ દાવાની સત્યતા તપાસવા માટે આ વિડિઓને ગુગલ રિવર્સ ઇમેજ પર સર્ચ કરતા કેટલાક ન્યુઝ સંસ્થાન દ્વારા આ મુદ્દે પબ્લિશ કરાયેલ રિપોર્ટ જોવા મળે છે.
ત્યારબાદ યુટ્યુબ પર પણ આ વિડિઓ મળી આવે છે, જે 12 એપ્રિલના રોજ પોસ્ટ કરવામાં આવ્યો છે, આ વિડિઓ સાથે લખવામાં આવ્યું છે કોઈએ ભયભીત થવાની જરૂર નથી. આ હાજીપુર જેલ દ્વારા કરવામાં આવેલ મોકડ્રિલ (પૂર્વાભ્યાસ) છે, હકીકતમાં આ પ્રકારે પોલીસ કોન્સ્ટેબલ કોરોના પોઝિટિવ મળી આવેલ નથી.
આ ઉપરાંત newschecker.in ઈંગ્લીશ ટિમ દ્વારા આ વિષય પર ખુલાસો આપતો રિપોર્ટ પણ પબ્લિશ કરવામાં આવ્યો છે, જેમાં ટિમ દ્વારા હાજીપુર જેલ અધિક્ષક સાથે આ વિષય પર પુછપરછ કરવામાં આવી હતી. જે મુદ્દે તેમણે ખુલાસો આપતા કહ્યું હતું કે આ એક મોકડ્રિલ કરવામાં આવી હતી અમે અમારી પૂર્વ તૈયારી બતાવી રહ્યા છીએ કે કોઈપણ પોલીસ કર્મી કે જેલના કેદીમાં કોરોના લક્ષણો જણાય તો તેની સામે કઈ પ્રકારે તૈયાર છીએ તેનો વિડિઓ છે. તેમજ અમારે ત્યાં કોઈપણ પોલીસકર્મી હજુ સુધી પોઝિટિવ નથી મળી આવેલ.
conclusion:-
વાયરલ વિડિઓ પર મળતા તમામ પરિણામો પરથી સાબિત થાય છે કે આ વિડિઓ હાજીપુર મંડલ કાર જેલ દ્વારા કરવામાં આવેલ મોકડ્રિલ છે, જે પ્રમાણે સોશિયલ મીડિયા પર દાવા કરવામાં આવ્યા છે, તે તદ્દન ભ્રામક છે જેના પર જેલ એથોરિટી દ્વારા પણ ખુલાસો આપવામાં આવ્યો છે.