Monday, November 25, 2024
Monday, November 25, 2024

HomeFact Checkહિન્દૂ આસ્થાની મજાક ઉડાવનારી Myntraની જાહેરાત પર વાયરલ થયેલ દાવાનું સત્ય

હિન્દૂ આસ્થાની મજાક ઉડાવનારી Myntraની જાહેરાત પર વાયરલ થયેલ દાવાનું સત્ય

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

ટ્વીટર અને ફેસબુક પર #boycottmyntra સાથે શોપિંગ વેબસાઈટનો બહિષ્કાર કરવાની માંગ સાથે અનેક યુઝર્સ દ્વારા પોસ્ટ શેર કરવામાં આવી છે. વાયરલ પોસ્ટમાં myntra વેબસાઈટની એડ જેમાં કૃષ્ણ અને દ્રૌપદી વસ્ત્રહરણની તસ્વીર શેર કરવામાં આવેલ છે. જેના સંબંધમાં લોકોએ હિન્દૂ આસ્થાની મજાક ઉડાવી હોવાના દાવા સાથે myntraનો બહિષ્કાર કરતી પોસ્ટ શેર કરેલ છે.

Factcheck / Verification

myntra શોપિંગ વેબસાઈટની એડ હિન્દૂ આસ્થા વિરોધી હોવાના દાવા સાથે વાયરલ તસ્વીરમાં ScrollDroll લખાયેલ જોવા મળે છે. વધુ તપાસ માટે ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ દ્વારા ટ્વીટર પર ScrollDrollના ઓફિશ્યલ એકાઉન્ટ પરથી કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. જે મુજબ 25 ઓગષ્ટ 2016ના રોજ વેબસાઈટ દ્વારા હિન્દૂ આસ્થા વિરોધી પોસ્ટ મુદ્દે માફી માંગવામાં આવેલ છે.

તેમજ ScrollDroll જાણવવામાં આવ્યું કે વાયરલ આર્ટ વર્ક મુદ્દે myntra વેબસાઈટ કોઈપણ સ્વરૂપે જોડાયેલ નથી, અમે આ તસ્વીર બનવવાની સંપૂર્ણ જવાદારી સ્વીકાર કરીએ છીએ.

જયારે ટ્વીટર પર myntraના ઓફિશ્યલ એકાઉન્ટર પરથી કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. જેમાં તેઓ જાણવેલ છે, વાયરલ તસ્વીર અમારાથી અજાણ અને અમારી રજામંદી વગર થર્ડ પાર્ટી દ્વારા બનાવવામાં આવેલ છે. અમે આ મુદ્દે કાયદકીય કાર્યવાહી કરીશું તેમજ વાયરલ તસ્વીર હટાવવામાં આવેલ છે અને સાર્વજનિક માફી માંગવામાં આવેલ છે. myntra આ પ્રકારની પોસ્ટના સમર્થનમાં નથી.

Conclusion

#boycottmyntra ટેગ સાથે સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તસ્વીર 2016માં ScrollDroll વેબસાઈટ દ્વારા બનવવામાં આવેલ હતી. જે મુદ્દે ScrollDroll અને myntra દ્વારા ટ્વીટર મારફતે સ્પષ્ટતા કરવામાં આવેલ છે. વાયરલ તસ્વીર હટાવવામાં આવેલ છે અને વેબસાઈટ દ્વારા માફી પણ માંગવામાં આવેલ છે. હાલ સોશ્યલ મીડિયા પર myntraના બહિષ્કારની માંગ આ પોસ્ટ હિન્દૂ આસ્થા વિરોધી હોવાના દાવા સાથે શેર કરવામાં આવી રહી છે, પરંતુ આ તસ્વીર 2016માં બનાવવામાં આવી હતી તેમજ આ મુદ્દે બન્ને પક્ષો દ્વારા માફી તેમજ સ્પષ્ટતા આપવામાં આવેલ છે.

Result :- Misleading

Our Source

myntraTwitter
ScrollDroll twitter

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Prathmesh Khunt

Most Popular