Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

HomeFact CheckFact Check - પાકિસ્તાન મદરેસામાં બાળ ઉત્પિડનનો 6 વર્ષ જૂનો વીડિયો ભારતની...

Fact Check – પાકિસ્તાન મદરેસામાં બાળ ઉત્પિડનનો 6 વર્ષ જૂનો વીડિયો ભારતની ઘટના તરીકે વાઇરલ

Authors

Since 2011, JP has been a media professional working as a reporter, editor, researcher and mass presenter. His mission to save society from the ill effects of disinformation led him to become a fact-checker. He has an MA in Political Science and Mass Communication.

Claim – ભારતના મદરેસામાં બાળકને ઊંધો લટકાવી માર મારવાનો વીડિયો

Fact – આ વીડિયો પાકિસ્તાનના રાવલપિંડીનો છે, જ્યાં લગભગ 6 વર્ષ પહેલા એક મૌલવીએ મદરેસામાં એક બાળકને ઊંધે લટકાવી માર માર્યો હતો.

બાળ શોષણનો વિચલિત કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક બાળકને ઊંધો લટકાવીને મારવામાં આવી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે અને ભારતમાં એક મદરેસામાં છોકરીને ઊંધો લટકાવીને માર મારવાના મામલે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે.

જો કે, તપાસ કરતાં અમને જાણવા મળ્યું કે, આ છ વર્ષ જૂનો વીડિયો પાકિસ્તાનનો છે, જ્યાં એક મદરેસાના મૌલવી એક સગીર વિદ્યાર્થીને ઊંધો લટકાવીને માર મારી રહ્યો હતો. રાવલપિંડી પોલીસે આ જઘન્ય કૃત્યમાં આરોપી શિક્ષકની ધરપકડ કરી હતી.

16 જુલાઈ 2024ના રોજ એક્સ પર કરવામાં આવેલી પોસ્ટના કૅપ્શનમાં લખ્યું છે, “આ કઈ સ્કૂલ છે એ મારે જણાવવાની જરૂર નથી પરંતુ એક નાના બાળકને પગેથી બાંધીને ઊંધી લટકાવવામાં આવવું શું આપણા દેશમાં કાયદાનો ડર છે કે નથી? આ બાળકને તાલિબાની સજા કેમ આપવામાં આવી છે એનું કારણ આસમાની પુ્સ્તક જે આને સમજ ન આવી તે છે. મને લાગે છે કે આવા સ્કૂલને પ્રતિબંધિત કરી દેવી જોઈએ. સમગ્ર ભારતમાં આવા લોકો સામે કાર્યવાહી થવી જોઈએ જે આ રીતે નાના બાળક સાથે મારપીટ કરી રહ્યા છે.”

Courtesy: X/@Krishan99701400

પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જુઓ.

Fact Check/Verification

તપાસની શરૂઆતમાં, અમે વાયરલ વીડિયોની મુખ્ય ફ્રેમ્સની રિવર્સ ઇમેજ સર્ચ કરી હતી. આ સમય દરમિયાન, અમે વાયરલ વિડિયો સંબંધિત જૂન 2019થી ઘણી સોશિયલ મીડિયા પોસ્ટ્સ તપાસી. જે અહીં અને અહીં જોઈ શકાય છે . આ પોસ્ટ્સ જોયા પછી સ્પષ્ટ થઈ ગયું કે આ વીડિયો જૂનો છે. પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે, “પંજાબ પોલીસે એક મદરેસાના મૌલવીની ધરપકડ કરી છે જેણે સગીર વિદ્યાર્થીને ઊંધી લટકાવીને સજા કરી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં એક બાળકને નિર્દયતાથી સજા કરવામાં આવી રહી છે અને તે દયાની વિનંતી કરે છે એ જોઈ શકાય છે.”

હવે અમે આ બાબતને લગતી માહિતી એકઠી કરવા માટે Google પર સંબંધિત કીવર્ડ્સ સર્ચ કર્યા. આ સમય દરમિયાન અમને 28 જૂન 2019 ના રોજ પ્રકાશિત પાકિસ્તાની અખબાર ‘ ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન ‘નો અહેવાલ મળ્યો . રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, મદરેસામાં મૌલવી દ્વારા વિદ્યાર્થીને ઊંધો લટકાવીને મારવાની આ ઘટના પાકિસ્તાનના રાવલપિંડીમાં બની હતી. અહેવાલ મુજબ, પ્રારંભિક તપાસ દરમિયાન મદરેસાએ રાવલપિંડી પોલીસને જણાવ્યું હતું કે આ ઘટના વર્ષ 2018માં બની હતી.

28 જૂન-2019ના રોજ પ્રકાશિત થયેલા પાકિસ્તાની અખબાર ‘ ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન’ના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, રાવલપિંડીના એક મદરેસામાં બાળ શોષણની આ ઘટનાને ધ્યાનમાં લઈને રાવલપિંડી પોલીસે 28 જૂને જ આ ઘૃણાસ્પદ કૃત્યમાં સામેલ શિક્ષકની ધરપકડ કરી હતી. પોલીસની સ્પેશિયલ બ્રાન્ચ અને કાઉન્ટર-ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ (CTD) એ ગુપ્તચર એજન્સીઓની મદદથી આ કૃત્યના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયાના કલાકોમાં જ મદરેસાને શોધી કાઢી હતી અને આરોપી નૂર મોહમ્મદની સાદીકબાદ ખાતેના ઢોક કાશ્મીરી સ્થિત મદરેસામાંથી ધરપકડ કરી હતી. જે બાદ આરોપી, પીડિતા અને તેના પિતાને પૂછપરછ માટે સાદીકાબાદ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.

આ ઘટના અંગેના અન્ય અહેવાલો અહીં અને અહીં વાંચો.

Read Also – Fact Check: નાણામંત્રી નિર્મલા સિતારમણ દરરોજ મેટ્રોમાં ઑફિસ જાય છે? શું છે સત્ય

Conclusion

તપાસ દરમિયાન અમે એવા નિષ્કર્ષ પર આવ્યા છીએ કે બાળકને માર મારવામાં આવતો આ વીડિયો પાકિસ્તાનનો છે અને લગભગ છ વર્ષ જૂનો છે. તે ભારતનો નથી.

Result – False

Sources
Social Media Posts.
Report by The Express Tribune on 28th June 2019.
Report by Express Ary News on 28th June 2019.

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Most Popular