Thursday, December 19, 2024
Thursday, December 19, 2024

HomeFact Checkખેડૂતોની આવક 2022 સુધીમાં બમણી કરવાની યોજના સફળ થશે કે નહીં ?...

ખેડૂતોની આવક 2022 સુધીમાં બમણી કરવાની યોજના સફળ થશે કે નહીં ? જાણો વિસ્તૃત રિપોર્ટ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

બજેટ 2020, ભારતની અર્થવ્યવસ્થા તેના પાછલા 11 વર્ષોના નીચલા સ્તર 5% અને કૃષિ ક્ષેત્રે 2.8% ના દરથી આગળ વધશે. ભારતની લગભગ અડધી આબાદી એટલેકે 600 મિલિયન લોકો કૃષિ સાથે જોડાયેલ છે. પરંતુ સફળ કૃષિ ઉત્પાદકનો આંક માત્ર 18% છે.
 
ત્યારે ભાજપની ખેડૂતોની આવક 2022 સુધીમાં બમણી કરવાની યોજના શું સફળ થશે કે નહીં ? આ ચેક કરવા માટે આપણે કેટલીક અધિકારીક ઘોષણા અને નિતીઓ પર ધ્યાન આપીશું જેમ કે વિજળી બિલ, આવકની હસ્તકરણ, ટેકાના ભાવની સહાય, કૃષી ઉત્પાદન સંગઠન વગેરે વગેરે.
 
MSPનો ઉપયોગ સંકટગ્રસ્ત વિસ્તારમાં જ્યાં પાકનું નુકશાન થયું છે ત્યાં આપવામાં આવે છે. સરકારે 2019માં 20 ખરીફ પાકો માટે MSP વૃદ્ધિની ઘોષણા કરી હતી. પરંતુ આ MSP પાછળ જે ફોર્મ્યુલા વાપરવામાં આવ્યો છે તે મુજબ સંબંધિત પાક પર 1.5% લાગુ પડે છે. જયારે એમએસ સ્વામીનાથ કમિટી દ્વારા સૂચવવામાં આવેલ MSP માં ખેતીની વાસ્તવિક લાગત પર 50% વધારે MSP આપવા માટે રજુઆત કરવામાં આવી હતી. જેમાં બીજ, ખાતર, કામદારોનો પગાર, પરિવારના સભ્યોની મજૂરી, જમીન નું ભાડુ જેવી તમામ વસ્તુને ધ્યાનમાં લઇ MSP આપવાની રજૂઆત હતી. ઉદાહરણ રૂપે ઘઉંના પાક પર 85 રૂપિયાની વૃદ્ધિ કરવામાં આવી એટલેકે લાગતના 109% ચુકવણી, જે પાછલા વર્ષના મુકાબલે 4.6%ની વૃદ્ધિ કહી શકાય છે. સૌથી ઓછો વૃદ્ધિ દર 2014-15 બાદ પહેલી વાર ડાઉન રિપોર્ટ જોવા મળ્યો છે. 
 
વિત્ત મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા જુલાઈ 2019ના બજેટ ભાષણમાં કહ્યું કે સરકાર ખેડૂતોની અર્થવ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે 10000 નવા એફપીઓ બંનાવશે, જે ખેડૂતોને વધારે આવક માટે કિશાન બજારની શરતો સાથે જાણકાર કરાવશે. ભારતમાં 50% થી વધુ બીજ ઉત્પાદન ખાનગી ક્ષેત્રે થઈ રહ્યું છે, જેનું માર્કેટ અંદાજે 15000 કરોડ છે. જેમાં કપાસ  4000 કરોડ, શાકભાજી 3500 કરોડ, મકાઈ 1500 કરોડ, અન્ય ધાન્ય 1300 કરોડ આસપાસ છે. ખેડૂતોની આવક બમણી કરવા માટે બીજ સંકરણ સંસ્થામાં વૃદ્ધિ કરવાની જરૂરી છે. 
 
આ ઉપરાંત 2019ના અંતરિમ બજેટમાં પ્રધાનમંત્રી કિશાન સમ્માન નિધી યોજના હેઠળ તાત્કાલીન વિત્ત મઁત્રી પિયુષ ગોયેલ દ્વારા ઘોષણા કરવામાં આવી હતી કે તમામ ખેડૂતોને વાર્ષિક રૂ 6000ની મદદ કરવામાં આવશે. અંદાજે 145 મિલિયન ખેડૂતોને આ યોજનાનો લાભ પહોંચશે તેવો અંદાજો છે. પરંતુ જે ખેડૂતો પાસે જમીન નથી અને તે ભાડે રાખીને ખેતી કરે છે તેવા ખેડૂતો સામેલ નથી. વધારેમાં આપણી પાસે આવા ખેડૂતોનો કોઈ ડેટા (આંકડાઓ) છે નહીં. આ યોજનાનો લાભ 2019માં 76 મિલિયન ખેડૂતોને થયો છે, જેમાં 30000 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. ખેડૂતોને લગતી યોજનાનો ગેરલાભ એ છે કે કેટલાક ખેડૂતો એવા છે જે જમીન માલિકી ધરાવતા નથી પરંતુ તેમનો વ્યવસાય ખેતી છે, તેવા લોકો આ યોજનાના લાભ હેઠળ આવતા નથી. 
 
નિર્મલા સીતારમણે ઇલેટ્રોનિક એગ્રિકલચર માર્કેટ પર ધ્યાન આપવા આગ્રહ કર્યો છે, જેમાં તમામ રાજ્યોના ENAM સાથે જોડાવવા આગ્રહ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત 16 રાજ્યો અને 2 કેન્દ્ર પ્રદેશને જોડાવામાં આવ્યા છે. ENAM સંસ્થાનો એક જ ઉદેશ્ય છે કે તે ખેડૂતોને પાકના પૂરતા ભાવ તેમજ વચેટિયાઓ થી મુક્તિ તેમજ બે રાજ્યો વચ્ચે ખરીદ-વેચાણ વધારવા માટે પ્રયત્નો કરશે. આ ઉપરાંત કૃષિ ઉપજ માટે સિમિત પ્રતિસ્પર્ધાનું આયોજન કરશે. 
 
આ ઉપરાંત ખેડૂતની આવક બમણી કરવા માટે ઓર્ગેનિક ખેતી કરવા માટે જાગૃત કરવામાં આવશે, જેનાથી જમીનની ગુણવતામાં સુધારો આવશે, તેમજ કુદરતી ખાતરના ઉપયોગ સાથે ખેતી કરવા આગ્રહ કરવામાં આવશે. આંધ્રપ્રદેશને 2024 સુધીમાં 100% ઓર્ગેનિક ખેતી કરતું પહેલું રાજ્ય બનાવવાની યોજના પર અમલ મુકવામાં આવ્યો છે. 
 
કૃષિ ક્ષેત્રે નિતી આયોગના રિપોર્ટ પ્રમાણે ગરીબી રેખા નીચે આવતા ખેડૂતોનો આંક કંઈક આ પ્રમાણે છે.
 
ખેત મજુરની આવકનો આંક (જે જમીન માલિક નથી) 
 
ખેડૂતની આવક 1993 થી 2016
 
ખેતી માંથી થતી વધતી-ઘટતી આવક 1993-2016 
 
એગ્રિકલચર GDP 1955 – 2016 
 
Source 
 
  • Business Standard
  • World Bank
  • agricoop.nic
  • NITI Aayog 
  • India Spend
 
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Prathmesh Khunt

Most Popular