Thursday, December 19, 2024
Thursday, December 19, 2024

HomeFact Checkચીન અને પાકિસ્તાનથી ઝેરી ફટાકડા માર્કેટમાં આવ્યા હોવાની ચેંતવણી આપતા ગૃહ મંત્રાલયના...

ચીન અને પાકિસ્તાનથી ઝેરી ફટાકડા માર્કેટમાં આવ્યા હોવાની ચેંતવણી આપતા ગૃહ મંત્રાલયના નામે વાયરલ થયેલ ભ્રામક મેસેજનું સત્ય

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

દિવાળીના તહેવારો નજીક આવતા સાથે ફરી એક વખત પાકિસ્તાન અને અને ચાઈનાથી ઝેરી ફટાકડા મોકલવામાં આવ્યા હોવાનો દાવો કરતી પોસ્ટ વાયરલ થયેલ છે. સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ મેસેજ ગૃહ મંત્રાલયના વરિષ્ઠ તપાસ અધિકારી વિશ્વજીત મુખર્જી દ્વારા જાહેર કરવામાં આવ્યો હોવાના દાવા સાથે પોસ્ટ શેર કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે વાયરલ દાવા અંગે newschecker દ્વારા 2020માં પણ ફેકટચેક પ્રકાશિત કરવામાં આવેલ છે.

Screen Shot Of Facebook Users

ફેસબુક અને વોટસએપ ગ્રુપ પર આ મેસેજ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે “ગુપ્ત માહિતી અનુસાર, પાકિસ્તાન ભારત પર સીધો હુમલો કરી શકતું નથી, તેથી તેણે ચીન પાસે ભારતનો બદલો લેવાની માંગ કરી છે. ભારતમાં અસ્થમા ફેલાવવા માટે ચીને ખાસ પ્રકારના ફટાકડા ભરી દીધા છે, જે કાર્બન મોનોક્સાઇડ ગેસ માટે ઝેરી છે. આ ઉપરાંત, ભારતમાં આંખના રોગોના વિકાસ માટે ખાસ લાઇટિંગ ડેકોરેટિવ લાઇટ પણ બનાવવામાં આવી રહી છે. જેમાં પારોનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરવામાં આવ્યો છે, કૃપા કરીને આ દિવાળી પર ધ્યાન રાખો અને આ ચાઇનીઝ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરશો નહીં. આ સંદેશ તમામ ભારતીયો સુધી પહોંચાડો.

Fact Check / Verification

પાકિસ્તાન અને અને ચાઈનાથી ઝેરી ફટાકડા મોકલવામાં આવ્યા હોવાની માહિતી ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવી હોવાના દાવા અંગે તપાસ શરૂ કરતા સૌ પ્રથમ અમે ગૃહ મંત્રાલયની આધીકારીક વેબસાઈટ પર હાલના દિવસોમાં જાહેર કરવામાં આવેલ નોટિફિકેશન અંગે સર્ચ કરતા આ પ્રકારે કોઈપણ માહિતી જોવા મળતી નથી.

જયારે, ગુગલ પર ઝેરી ફટાકડા અંગે સર્ચ કરતા ટ્વીટર પર PIB Fact Check દ્વારા નવેમ્બર 2020માં પોસ્ટ કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. અહીંયા વાયરલ મેસેજ અંગે સ્પષ્ટતા કરતા જણાવવામાં આવું છે કે “આ દાવો તદ્દન ભ્રામક છે, ગૃહ મંત્રાલય દ્વારા આ પ્રકારે કોઈ જાહેરાત કરવામાં આવેલ નથી” , તેમજ ચીન દ્વારા ભારતમાં અસ્થમા કે નેત્ર રોગ કરનાર ફટાકડા અને લાઈટો મોકલવામાં આવેલ નથી.

Conclusion

ગૃહ મંત્રાલયના હવાલે વાયરલ થયેલ મેસેજ પાકિસ્તાન અને અને ચાઈનાથી ઝેરી ફટાકડા મોકલવામાં આવ્યા હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. સરકારના PIB ફેકટચેક દ્વારા વાયરલ મેસેજ તદ્દન ભ્રામક માહિતી હોવા અંગે જાણકરી આપવામાં આવેલ છે.

Result : False

Our Source

Tweet By PIB FactCheck , on NOV 2020
Ministry Of Home Affairs Official Website

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Prathmesh Khunt

Most Popular