Thursday, December 19, 2024
Thursday, December 19, 2024

HomeFact CheckFact Check -  મુસાફરોવાળી બોટ ડૂબવાનો વાયરલ વીડિયો ગોવાનો નહીં પણ કોંગોનો

Fact Check –  મુસાફરોવાળી બોટ ડૂબવાનો વાયરલ વીડિયો ગોવાનો નહીં પણ કોંગોનો

Authors

Since 2011, JP has been a media professional working as a reporter, editor, researcher and mass presenter. His mission to save society from the ill effects of disinformation led him to become a fact-checker. He has an MA in Political Science and Mass Communication.

Claim – ગોવામાં ઓવરલોડિંગને કારણે બોટ ડૂબી જવાનો દાવો કરતો વીડિયો.
Fact – આ દાવો ખોટો છે. આ ઘટના આફ્રિકાના કોંગોના ગોમામાં બની હતી.

પાણીમાં બોટ ડૂબતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ બોટ ગોવામાં ડૂબી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. કેટલાક યુઝર્સ આ ઘટનાને દુ:ખદ અકસ્માત ગણાવી રહ્યા છે, જ્યારે અન્ય લોકો કહી રહ્યા છે કે બોટમાં ભીડ હોવાને કારણે આ દુર્ઘટના બની હતી.

અમે નોંધ્યું છે કે આ દાવો પ્લૅટફૉર્મ X પર હિન્દી, અંગ્રેજી અને મરાઠીમાં પણ વાયરલ થયો છે.

સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, “પૂર્વી કોંગોમાં કિવુ તળાવમાં ગુરુવારે લગભગ 100 મુસાફરોને લઈને જતી બોટ પલટી ગઈ હતી, જેના પરિણામે ઓછામાં ઓછા 50 લોકોના મોત થયા હતા, સાક્ષીઓને ટાંકીને એપીના અહેવાલમાં જણાવાયું હતું. અકસ્માત સમયનો વિડિયો કરૂણ ઘટના દર્શાવે છે. આ વિડીયો સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થયો છે.”

પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જુઓ

Courtesy – @pareshChaya

વળી, ન્યૂઝચેકરને અમારી WhatsApp ટિપલાઇન (+91 9999499044) પર યુઝર તરફથી ઉપરોક્ત દાવો તપાસ માટે મોકલવામાં આવ્યો છે. અને તેની અધિકૃતતા ચકાસવા વિનંતી કરવામાં આવી છે.

Courtesy – WhatsApp Tipline
Courtesy – WhatsApp Tipline

Fact Check/Verification

ન્યૂઝચેકરે સૌપ્રથમ વાયરલ વિડિયોના મુખ્ય કીફ્રેમ્સની મદદથી ગૂગલ રિવર્સ ઇમેજ સર્ચ ચલાવી. જેમાં અમને વાયરલ વીડિયોમાંની ઘટના DRC કોંગોની જે કિવુ તળાવમાં બની હોવાનો દાવો કરતી ઘણી પોસ્ટ મળી.

फॅक्ट चेक: पाण्यात बोट बुडतानाचा व्हायरल व्हिडीओ गोव्याचा नाही तर काँगोचा आहे, येथे जाणून घ्या सत्य
Google reverse image search

તેના પગલે જ્યારે અમે સંબંધિત કીવર્ડ્સ દ્વારા ગૂગલ પર સર્ચ કર્યું, ત્યારે અમને કોંગોમાં આ ઘટના વિશે માહિતી આપતો એક સમાચાર મળ્યો.

બીબીસીએ 4 ઑક્ટોબર, 2024ના રોજ અહેવાલ આપ્યો હતો કે , “પૂર્વીય ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કોંગોમાં કિવુ તળાવ પર એક ફેરી પલટી જવાથી ઓછામાં ઓછા 78 લોકોના મોત થયા છે, જે તેના લેન્ડિંગ પોઈન્ટથી માત્ર સો મીટર દૂર છે. બોટ દક્ષિણ કિવુના મિનોવા શહેરમાંથી નીકળી હતી અને ગોમા પહોંચતી વખતે ડૂબી ગઈ હતી. વાયરલ વીડિયોમાં બોટ એક તરફ નમતી અને પછી ડૂબતી જોવા મળી રહી છે. પ્રાદેશિક ગવર્નરના જણાવ્યા અનુસાર, બોર્ડમાં 278 મુસાફરો સવાર હતા.”

Courtesy: BBC

વધુમાં ઑક્ટોબર 4, 2024ના રોજ રોઇટર્સના અહેવાલમાં અમે તે જ વિગતો મળી. તેમાં પ્રાંતીય ગવર્નરે જણાવ્યું હતું કે, “ગુરુવારે પૂર્વીય ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના કિવુ તળાવમાં 278 મુસાફરોને લઈ જતી બોટ પલટી જતાં ઓછામાં ઓછા 78 લોકો ડૂબી ગયા હતા. રોઇટર્સના એક સાક્ષીએ જણાવ્યું હતું કે પીડિતોને બોડી બેગમાં લઈ જવામાં આવતાં સંબંધીઓ આંસુ રોકી શક્યા ન હતા. વ્યાપકપણે વાયરલ થયેલા વિડિયો ફૂટેજમાં, મલ્ટિ-ડેક જહાજ શાંત પાણીમાં વહેતું જોઈ શકાય છે અને મુસાફરો પાણીમાં પડતાં જોઈ શકાય છે કારણ કે તે પલટી જાય છે.”

Courtesy: Reuters

ડીડબ્લ્યુ ન્યૂઝ , અલ જઝીરા , એપી અને ધ ફેડરલ જેવા આંતરરાષ્ટ્રીય મીડિયાએ પણ અહેવાલ આપ્યો છે કે, વાયરલ વિડિયો કોંગોનો છે.

આમ આ ઘટના કોંગોની હોવાનું સ્પષ્ટ થયું હતું. દરમિયાન, વાયરલ દાવામાં સંબંધિત ઘટના ગોવામાં બની હોવાનું કહેવાય છે, અમે તે મુજબ તપાસ કરી. અમને આ અંગે 5 ઓક્ટોબર 2024ના રોજ ગોવા પોલીસ દ્વારા તેના સત્તાવાર X એકાઉન્ટમાંથી એક ટ્વીટ મળ્યું.

ટ્વિટ અનુસાર “સત્તાવાર ખુલાસો: સોશિયલ મીડિયા પર ફરતા એક વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે ગોવાના દરિયાકાંઠે એક બોટ પલટી ગઈ છે. આ ખોટું છે. આ ઘટના આફ્રિકાના કોંગોના ગોમામાં બની હતી. કૃપા કરીને વણચકાસાયેલ સમાચાર શેર કરવાથી બચો.”

આમ ગોવા પોલીસે આવી અપીલ કરી છે.

ગોવાના મીડિયા આઉટલેટ @OHeraldoGoa દ્વારા 5 ઑક્ટોબર, 2024ના રોજ રિલીઝ કરવામાં આવેલા વિડિયો રિપોર્ટમાં હેરાલ્ડ ટીવીએ જણાવ્યું હતું કે, “આ અકસ્માત ગોવામાં થયો ન હતો અને વાયરલ દાવો ખોટો છે.

Courtesy – OHeraldo Goa

આના પરથી સ્પષ્ટ થાય છે કે વાયરલ વીડિયો દ્વારા કરવામાં આવેલો દાવો ખોટો છે.

Read Also : Fact Check – ઈન્વેસ્ટમેન્ટ સ્કીમનો પ્રચાર કરતા મનમોહન સિંહનો વાયરલ વીડિયો ડીપફેક છે

Conclusion

આમ, અમારી તપાસમાં જાણવા મળ્યું કે ડૂબતી બોટની દુર્ઘટના ગોવામાં નથી થઈ પરંતુ કોંગોમાં થયેલા અકસ્માતનો વીડિયો ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

Result – False

Our Sources
Google reverse image search
News published by BBC on October 4, 2024
News published by Reuters on October 4, 2024
Tweet made by Goa Police on October 5, 2024
News published by Herald TV on October 5, 2024

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Most Popular