Tuesday, December 24, 2024
Tuesday, December 24, 2024

HomeFact CheckViralશું ખરેખર ગુડ્ડુ મુસ્લિમની નાસિક પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે? જાણો...

શું ખરેખર ગુડ્ડુ મુસ્લિમની નાસિક પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે? જાણો શું છે સત્ય

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Claim : ઉમેશ પાલ મર્ડર કેસનો આરોપી ગુડ્ડુ મુસ્લિમની નાસિક પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી

Fact : UP STF દ્વારા સ્પષ્ટતા કરવામાં આવેલ છે કે ગુડ્ડુ મુસ્લિમની ધરપકડ થઈ હોવાના સમાચાર એક અ

અતિક અહેમદ તેમના ભાઈ અશરફ અહેમદની જાહેરમાં ગોળી મારી હત્યા કરવામાં આવી અને તેમનો પુત્ર અશદ અહેમદ પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો. સોશ્યલ મીડિયા પર આ ઘટનાઓ અંગે અનેક ચર્ચાઓ અને અફવાઓ ચાલી રહી છે. આ ક્રમમાં ઉમેશ પાલ મર્ડર કેસનો આરોપી ગુડ્ડુ મુસ્લિમની નાસિક પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હોવાનો દાવો કરતી પોસ્ટ વાયરલ થઈ રહી છે.

ફેસબુક પર “ધબધબાવી ને કામ ચાલુ જ છે. અતીક અહેમદના ખાસ ગુડ્ડુ મુસ્લિમની નાસિકમાંથી ધરપકડ કરવામાં આવી છે.” લખાણ સાથે યુઝર્સ પોસ્ટ શેર કરી રહ્યા છે. ન્યૂઝચેકરની તપાસમાં આ દાવો ભ્રામક હોવાનું જણાયું છે.

આ પણ વાંચો : અસદ અહેમદના અંતિમ સંસ્કારમાં ભેગી થયેલ ભીડના નામે વાયરલ થયેલ વિડીયોનું સત્ય

Fact Check / Verification

ઉમેશ પાલ મર્ડર કેસનો આરોપી ગુડ્ડુ મુસ્લિમને નાસિક પોલીસ દ્વારા પકડવામાં આવ્યો હોવાના દાવા અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા કેટલાક મીડિયા રિપોર્ટ જોવા મળે છે. ન્યુઝ સંસ્થાન republicworld અને tv9gujarati દ્વારા 16 એપ્રિલના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ અનુસાર, વાયરલ સમાચાર સંપૂર્ણપણે પાયાવિહોણા છે.

republicworldના અહેવાલમાં આપવામાં આવેલ માહિતી મુજબ, ઉત્તર પ્રદેશ એસટીએફના એડીજી અમિતાભ યશે જણાવ્યું હતું કે ઉમેશ પાલ હત્યા કેસના આરોપી ગુડ્ડુ મુસ્લિમ પોલીસ દ્વારા પકડવામાં આવ્યો હોવાના અહેવાલોમાં વાસ્તવિકતા નથી. જયારે આ તરફ tv9gujaratiના રિપોર્ટ મુજબ, નાસિક પોલીસે આ મુદ્દે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે દિલ્હી પોલીસની એક ટીમ વેલકમ હોટલમાં કામ કરતા વેઈટરની હથિયારો સંબંધિત એક કેસમાં પૂછપરછ કરવા આવી હતી.

વધુમાં, timesofindia દ્વારા 19 એપ્રિલના પ્રકાશિત એક અહેવાલ જોવા મળે છે. અહીયા, UP STF ચીફ અમિતાભ યશ દ્વારા ગુડ્ડુ મુસ્લિમ અંગે સ્પષ્ટતા કરતા જણાવવામાં આવ્યું કે STF અને પ્રયાગરાજ પોલીસ સતત ગુડ્ડુ મુસ્લિમને શોધી રહી છે અને ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે. “ગુડ્ડુ મુસ્લિમ એક પ્રોફેશનલ ગુનેગાર છે, અને સ્વતંત્ર રીતે ગુનાઓ આચરવામાં સક્ષમ છે. તે શાર્પશૂટર અને કોન્ટ્રાક્ટ કિલર છે. ગુડ્ડુને અગાઉ એક કેસમાં સજા થઈ હતી, પરંતુ અતીક અહેમદે તેને હાઈકોર્ટ માંથી જામીન આપ્યા હતા, અને ત્યારથી તે ગેંગના સભ્ય તરીકે અતિક સાથે કામ કરી રહ્યો છે.

ગુડ્ડુ મુસ્લિમની નાસિકથી ધરપકડ થઈ હોવાના સમાચાર અંગે સચોટ માહિતી માટે અમે UP STFના એડિશનલ SP વિશાલ વિક્રમ સિંહ સાથે વાત કરી હતી. તેઓએ જણાવ્યું કે ગુડ્ડુ મુસ્લિમની ધરપકડ થઈ હોવાના સમાચાર તદ્દન ભ્રામક છે. હાલ પોલીસ સક્રિય રીતે ગુડ્ડુ મુસ્લિમને શોધી રહી છે.

Conclusion

ઉમેશ પાલ મર્ડર કેસનો આરોપી ગુડ્ડુ મુસ્લિમને નાસિક પોલીસ દ્વારા પકડવામાં આવ્યો હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. નાસિક પોલીસ તેમજ UP STF દ્વારા સ્પષ્ટતા કરવામાં આવેલ છે કે ગુડ્ડુ મુસ્લિમની ધરપકડ થઈ હોવાના સમાચાર એક અફવા છે. સોશ્યલ મીડિયા યુઝર્સ ગુડ્ડુ મુસ્લિમ ધરપકડ અંગે ભ્રામક અફવા ફેલાવી રહ્યા છે.

Result : False

Our Source
Media Report Of republicworld, 16 APR 2023
Media Report Of tv9gujarati, 16 APR 2023
Media Report Of timesofindia , 19 APR 2023
Direct Contact With UP STF AD. SP Vishal Vikram Singh

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Prathmesh Khunt

Most Popular