Thursday, December 26, 2024
Thursday, December 26, 2024

HomeFact Checkહાર્દિક પટેલના ભાજપમાં જોડાયા બાદ નીતિન પટેલે તેમને મૂર્ખ કહ્યો હોવાનો ભ્રામક...

હાર્દિક પટેલના ભાજપમાં જોડાયા બાદ નીતિન પટેલે તેમને મૂર્ખ કહ્યો હોવાનો ભ્રામક વિડિઓ વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

ગુજરાત વિધાનસભા ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે, તમામ પાર્ટીઓ રેલીઓ અને સભાઓ કરી રહી છે. હાલમાં પાટીદાર નેતા હાર્દિક પટેલે કોંગ્રેસ છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો છે. જે મુદ્દા પર સોશ્યલ મીડિયા યુઝર્સ દ્વારા આકાર કટાક્ષ સાથે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. જે ક્રમમાં ભૂતપૂર્વ નાયબ મુખ્યમનત્રી નીતિન પટેલનો એક વિડીયો વાયરલ થયેલ છે, વિડીઓમાં નીતિન પટેલ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન હાર્દિક પટેલ પર આકાર પ્રહાર કરી રહ્યા છે.

ફેસબુક યુઝર્સ “હાર્દિક જેવા મૂર્ખા મેં કોઈ નથી જોયા… 50 વર્ષની મારી કારકિર્દીમાં તારા જેવા કેટલાય જોઈ નાખ્યા અને કેટલાય ને રસ્તા બતાવી દીધા” ટાઇટલ સાથે નીતિન પટેલનો વિડિયો શેર કરી રહ્યા છે. સોશ્યલ મીડિયા પર નીતિન પટેલનો વાયરલ વિડિઓ હાર્દિક પટેલના ભાજપમાં જોડાયા બાદનો હોવાના સંદર્ભમાં શેર કરવામાં આવી રહ્યો છે.

હાર્દિક પટેલના ભાજપમાં જોડાયા
Image Courtesy : Facebook / Manish Patel

Fact Check / Verification

નીતિન પટેલ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન હાર્દિક પટેલ પર આકાર પ્રહાર કરી રહ્યા હોવાના વાયરલ વિડિઓ અંગે ગુગલ સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન deshgujarat દ્વારા નવેમ્બર 2017માં પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ 2017માં ચૂંટણી સમયે હાર્દિક પટેલનું કોંગ્રેસ તરફથી ભરવામાં આવેલ નામાંકન ચૂંટણી આયોગ દ્વારા રદ્દ કરવામાં આવ્યું હતું. જે બાદ, નીતિન પટેલ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ સમયે આ શબ્દો બોલવામાં આવેલ છે.

Source : DeshGujaratHD

ઉપરાંત, મળતી માહિતીના આધારે ગુગલ સર્ચ કરતા khabarchhe અને zeenews દ્વારા 22 નવેમ્બર 2017ના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. અહેવાલ અનુસાર, તેમણે કહ્યું કે “હાર્દિક હજુ નાનો છે. નાસમજ છે. ઈન્દ્રાસહાની કેસમાં 1993માં આપવામાં આવેલા ચુકાદા પ્રમાણે 50 ટકા કરતા વધારે અનામત આપી શકાય નહી. મૂર્ખાઓએ દરખાસ્ત આપી અને મૂર્ખાઓએ દરખાસ્ત સ્વીકારી. હાર્દિક, તારા જેવા બહુ જોઈ લીધા છે. કોંગ્રેસમાં મૂર્ખાઓ ઓછા નથી. બાકી પાટીદાર સમાજ હોશિયાર જ છે. એની ચિંતા કરવાની જરૂર નથી.”

હાર્દિક પટેલના ભાજપમાં જોડાયા
Image Courtesy : zeenews

Conclusion

નીતિન પટેલ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન હાર્દિક પટેલ પર આકાર પ્રહાર કરી રહ્યા હોવાનો વાયરલ વિડીયો નવેમ્બર 2017માં લેવામાં આવેલ છે. 2017માં ગુજરાત વિધાનસભા ચૂંટણી સમયે નાયબ મુખ્યમનત્રી નીતિન પટેલ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કોંગ્રેસ પક્ષ અને હાર્દિક પટેલ પર આકાર શબ્દોમાં જવાબ આપ્યો હતો. સોશ્યલ મીડિયા પર આ વિડિઓ હાલમાં હાર્દિક પટેલના ભાજપ સાથે જોડાયા બાદનો હોવાના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.

Result : False Context / False

Our Source

Media Report of deshgujarat, Published on November 2017
Media Report of khabarchhe , zeenews, Published on November 2017

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Prathmesh Khunt

Most Popular