Saturday, November 16, 2024
Saturday, November 16, 2024

HomeFact Checkજય શાહ પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ બાજવાના પુત્રને મળ્યા હોવાના દાવા સાથે...

જય શાહ પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ બાજવાના પુત્રને મળ્યા હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર વાયરલ

દુબઈમાં ભારત અને પાકિસ્તાન (IndVsPak) વચ્ચેની T20 મેચ દરમિયાન ગૃહ પ્રધાન અમિત શાહના પુત્ર અને BCCI સચિવ જય શાહ પણ સ્ટેડિયમમાં હાજર હતા. દુબઇ ખાતે રમાયેલ મેચમાં બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા પણ મેચ જોવા આવી હતી. આ ક્રમમાં જય શાહની એક તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તે ઉર્વશી રૌતેલા એક અન્ય વ્યક્તિ અને જય શાહ સાથે ફોટો પડાવી રહ્યા છે. પોસ્ટ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વ્યક્તિ પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાનો પુત્ર છે.

આ તસવીર પોસ્ટ કરીને સોશિયલ મીડિયા યુઝર્સ બાજવા પરિવાર સાથેના ઘરેલુ સંબંધો માટે જય શાહની ટીકા કરી રહ્યા છે. ફેસબુક પર “પાકિસ્તાની આર્મી ચીફ બાજવા નો છોકરો અને અમિત સાહ નો છોકરો ભેગા ફોટો સૂટ કરાવે ને અહીં અંધ ભક્તો હિન્દૂ મુસ્લિમ કरी રહ્યા छे હવે તો સમજો” ટાઇટલ સાથે આ તસ્વીર શેર કરવામાં આવેલ છે.

આ ભ્રામક દાવા અંગે newschecker હિન્દી ટિમ દ્વારા 2 સપ્ટેમ્બરના ફેકટચેક અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો.

Fact Check / Verification

પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાના પુત્ર સાથે જ્ય શાહની વાયરલ તસ્વીર અંગે ગુગલ સર્ચ કરતા “urvashirautela_arabic” નામના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર વાયરલ તસ્વીર સહિત અન્ય કેટલીક તસ્વીરો જોવા મળી. અહીં આપવામાં આવેલ માહિતી મુજબ વાયરલ તસ્વીરમાં જય શાહ સાથે ઉર્વશી રૌતેલા અને યશરાજ રૌતેલા છે. યશરાજ ઉર્વશી રૌતેલાનો ભાઈ છે. ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં યશરાજ રૌતેલાના વેરિફાઇડ એકાઉન્ટને પણ ટેગ કરવામાં આવ્યું છે.

ખુદ યશરાજે પણ ભારત-પાકિસ્તાન મેચના દિવસે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસ્વીર પોસ્ટ કરી હતી, જેમાં તે દુબઈમાં મેચ દરમિયાન ભારતનો ધ્વજ લહેરાવતા જોઈ શકાય છે. આ તસવીરમાં યશ રાજે વાયરલ તસવીરમાં જય શાહની બાજુમાં ઉભેલી વ્યક્તિના જ રંગનું ટી-શર્ટ પહેર્યું છે.

Instagram will load in the frontend.

યશરાજના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરની અન્ય તસ્વીરો ને વાયરલ પોસ્ટમાં દેખાતી વ્યક્તિ સાથે સરખામણી કર્યા પછી તે સ્પષ્ટ થાય છે કે ઉર્વશીનો ભાઈ યશરાજ જય શાહ સાથે ફોટોગ્રાફ લઇ રહ્યા છે.

ફેસબુક પર યશ રાજનો એક વિડિયો પણ જોઈ શકાય છે જ્યાં તેઓ બહેન ઉર્વશી સાથે સ્ટેડિયમમાં બેઠેલા જોઈ શકાય છે.

જો કે, કેટલાક અહેવાલો અનુસાર, એ વાત સાચી છે કે દુબઈમાં ભારત-પાકિસ્તાનની મેચ વખતે આર્મી ચીફના પુત્ર સાદ બાજવા પણ સ્ટેડિયમમાં હાજર હતા અને એક તસ્વીરમાં તેઓ જય શાહ સાથે બેઠેલા જોવા મળ્યા હતા. ટ્વિટર પર આ તસ્વીર શેર કરતી વખતે વિપક્ષી પાર્ટીના નેતાઓ ભાજપ પર આકરા પ્રહારો પણ કરી રહ્યા છે.

Conclusion

પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાના પુત્ર સાથે જ્ય શાહની વાયરલ તસ્વીરમાં ખરેખર બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાનો ભાઈ યશરાજ રૌતેલા છે. જય શાહ સાથે પાકિસ્તાનના આર્મી ચીફ જનરલના પુત્ર હોવાના ભ્રામક દાવા સાથે તસ્વીર વાયરલ કરવામાં આવી છે.

Result : Partly False

Our Source

Photo posted by Instagram Handle “urvashirautela_arabic” on August 29, 2022
Instagram Handle of Yashraj Rautela

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Most Popular