Thursday, December 19, 2024
Thursday, December 19, 2024

HomeFact Checkજૂનાગઢ ગિરનાર પર્વત પર ભારે વરસાદના કારણે પાણીના ધોધ પડી રહ્યા હોવાનો...

જૂનાગઢ ગિરનાર પર્વત પર ભારે વરસાદના કારણે પાણીના ધોધ પડી રહ્યા હોવાનો ભ્રામક વિડિઓ વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

ગુજરાતમાં ભારે વરસાદ જામ્યો છે, હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 4 દિવસ ભારે થી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. જામનગર અને રાજકોટ જિલ્લાના અનેક તાલુકા અને ગામડાઓ પૂર અસરગ્રસ્ત થયા છે. સૌરાષ્ટ્ર પંથકમાં જૂનાગઢ ગિરનાર પર્વત પર ભારે વરસાદ અને આસપાસના તાલુકામાં પણ ભારે વરસાદના કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વરસાદના પાણી ભરાતા અનેક લોકોનું સ્થળાંતર અને ફસયેલા લોકો માટે NDRF ટિમ દ્વારા બચાવ કાર્ય શરૂ કરવામાં આવેલ છે.

સોશ્યલ મીડિયા પર અનેક જગ્યાએ પાણી ભરાયા અને લોકો ફસાયા હોવાના વિડિઓ અને તસ્વીર વાયરલ થયેલ છે. જે ક્રમમાં જૂનાગઢ ગિરનાર પર્વત પર ભારે વરસાદના કારણે પાણીના ધોધ પડી રહ્યા હોવાના દાવા સાથે એક વિડિઓ શેર કરવામાં આવેલ છે. ફેસબુક પર “જુનાગઢ ગીરનાર માં પડેલ ભારે વરસાદ થી આહ્લાદક નજારો” ટાઇટલ સાથે વાયરલ થયેલ વિડિઓ કુલ 70k લોકો દ્વારા જોવામાં આવ્યો છે.

જૂનાગઢ ગિરનાર પર્વત પર ભારે વરસાદ
crowdtangle Facebook

Factcheck / Verification

જૂનાગઢ ગિરનાર પર્વત પર ભારે વરસાદના કારણે પાણીના ધોધ પડી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓને ગુગલ અને yandex રિવર્સ ઇમેજ સર્ચ કરતા યૂટ્યૂબ પર પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડિઓ જોવા મળે છે. વિડિઓ સાથે આપવામાં આવેલ માહિતી મુજબ આ પવર્ત અને પાણીના ધોધ ગોવામાં આવેલ દૂધસાગર વોટરફોલ છે.

જૂનાગઢ ગિરનાર પર્વત પર ભારે વરસાદના કારણે પાણીના ધોધ પડી રહ્યા હોવાનો ભ્રામક વિડિઓ

દૂધસાગર વોટરફોલ અને ગુગલ સર્ચ કરતા saffron-dreams વેબસાઈટ પર ભારતમાં આવેલ પ્રખ્યાત વોટરફોલ અંગે પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જ્યાં ગોવા દૂધસાગર વોટરફોલની માહિતી સાથે વાયરલ વિડિઓમાં દેખાતા દર્શ્યોની એક તસ્વીર પણ શેર કરવામાં આવેલ છે.

વધુ માહિતી માટે goa-tourism ઓફિશ્યલ વેબસાઈટ પર સર્ચ કરતા દૂધસાગર વોટરફોલ અંગે તમામ માહિતી સાથે તસ્વીર પણ શેર કરવામાં આવેલ છે. ઉપરાંત ન્યુઝ સંસ્થાન thehindu અને scroll દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ સાથે પણ વાયરલ વિડિઓના દ્રશ્યો જોઈ શકાય છે. જે પરથી સાબિત થાય છે કે વાયરલ વિડિઓમાં જૂનાગઢ ગિરનાર પર્વત પર ભારે વરસાદના કારણે પાણીના ધોધ પડી રહ્યા હોવાનો ભ્રામક દાવો કરવામાં આવેલ છે.

દૂધસાગર વોટરફોલ ભારતના ગોવા રાજ્યની માંડોવી નદી પર આવેલ ચાર-સ્તરનો ધોધ છે. પણજીથી 60 કિમી દૂર છે અને બેલગામ -વાસ્કો દા ગામા રેલ માર્ગ પર મડગાંવથી 46 કિમી આવેલ છે. વોટરફોલ સુધી પહોંચવા માટે માટે ચાલીને અથવા રેલવે લાઈન દ્વારા જય શકાય છે.

Conclusion

જૂનાગઢ ગિરનાર પર્વત પર ભારે વરસાદના કારણે પાણીના ધોધ પડી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ તદ્દન ભ્રામક છે. વાયરલ થયેલ વિડિઓ ગોવા ખાતે આવેલ દૂધસાગર વોટરફોલ છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ છે, પરંતુ ગિરનાર ખાતે આ પ્રકારે ભારે વરસાદના કારણે ધોધ પડી રહ્યા હોવાનો વાયરલ વિડિઓ તદ્દન ભ્રામક છે.

Result :- False

Our Source

thehindu
scroll
goa-tourism
yandex

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Prathmesh Khunt

Most Popular