Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

HomeFact Checkમોરબી ધારાસભ્ય બ્રિજેશ મેરેજા પાણીમાં કૂદીને બચાવ કાર્ય કરી રહ્યા હોવાના દાવા...

મોરબી ધારાસભ્ય બ્રિજેશ મેરેજા પાણીમાં કૂદીને બચાવ કાર્ય કરી રહ્યા હોવાના દાવા સાથે ભ્રામક વિડીયો વાયરલ

ગુજરાતના મોરબીમાં થયેલા અકસ્માતને લઈને સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જે ક્રમમાં, એક વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ ટ્યુબની મદદથી પાણીમાં બચાવ કામગીરી કરતો જોવા મળે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વ્યક્તિ મોરબીના કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજા છે, જેણે અકસ્માત બાદ ઘૂંટણ સુધીના પાણીમાં તરીને રાહત કાર્યમાં મદદ કરી હતી.

આ વીડિયોને શેર કરતા ફેસબુક અને ટ્વિટર યુઝર્સ કેપ્શનમાં લખી રહ્યા છે કે, “મોરબીના કોંગ્રેસના આ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ખેલની તમામ હદો વટાવી દીધી, અકસ્માત બાદ રાહત કાર્ય કરવા માટે ઘૂંટણ સુધીના પાણીમાં તર્યા…ગુલિસ્તાનને બરબાદ કરવા માટે એક ઘુવડ કાફી હતું, અહીંયાતો દરેક ડાળી પર ઘુવડ બેઠું છે, અંજામ-એ-ગુલિસ્તાનનું શું થશે…!!

મોરબી અકસ્માત અંગે પૂર્વ કોંગ્રેસ નેતા બ્રિજેશ મેરેજાના વાયરલ વિડીયો અંગે Newschecker હિન્દી ટિમ દ્વારા પ્રકાશિત ફેકટચેક અહીંયા વાંચો

Fact Check / Verification

ગુજરાતના મોરબીમાં થયેલા અકસ્માતને લઈને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોના કિફ્રેમ સર્ચ કરવા પર અમને TV9 ભારતવર્ષનો એક અહેવાલ જોવા મળ્યો. મીડિયા અહેવાલ સાથે વાયરલ વીડિયો પણ જોઈ શકાય છે.

મળતી માહિતી મુજબ ટ્યુબ પહેરીને પાણીમાં ઉતરનાર આ વ્યક્તિ મોરબીના ભાજપના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા છે. મોરબીના અકસ્માત સમયે કાંતિલાલ સ્થળ પર હાજર હતા. પુલ ધરાશાયી થયા બાદ તરત જ તે અન્ય લોકો સાથે રાહત કાર્યમાં લાગી ગયા હતા.

This image has an empty alt attribute; its file name is image-19.png

કાંતિલાલના આ રાહત કાર્ય વિશે તેણે પોતે પણ અકસ્માતના દિવસે તેના ટ્વિટર એકાઉન્ટ પરથી વાયરલ વીડિયો શેર કર્યો હતો.

કોણ છે બ્રિજેશ મેરજા?

બ્રિજેશ મેરજા ગુજરાતની ભાજપ સરકારમાં મંત્રી છે. મેરજા 2017માં કોંગ્રેસની ટિકિટ પર મોરબીના ધારાસભ્ય બન્યા હતા. તેમણે ભાજપના કાંતિલાલ અમૃતિયાને હરાવ્યા હતા. પરંતુ 2020માં મેરજા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા અને પેટા ચૂંટણી જીતીને ફરી મોરબીના ધારાસભ્ય બન્યા.

Conclusion

ગુજરાતના મોરબીમાં થયેલા અકસ્માતને લઈને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં પૂર્વ કોંગ્રેસ નેતા બ્રિજેશ મેરેજા નહીં પરંતુ મોરબી ભાજપના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા છે.

Result : False

Our Source

Report of TV9 Bharatvarsh, published on October 31, 2022
Tweet of Kantilal Amrutiya, posted on October 30, 2022

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular