Sunday, December 22, 2024
Sunday, December 22, 2024

HomeFact Checkસોમનાથ અને દ્વારકાના દરિયા કિનારે વિશાળ મોજા જોવા મળી રહ્યા હોવાના દાવા...

સોમનાથ અને દ્વારકાના દરિયા કિનારે વિશાળ મોજા જોવા મળી રહ્યા હોવાના દાવા સાથે ભ્રામક વિડીયો વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Claim : સોમનાથ અને દ્વારકાના દરિયા કિનારે વિશાળ મોજા

Fact : સોમનાથ અને દ્વારકાના દરિયા કિનારે વિશાળ મોજા આવતા હોવાના દાવા સાથે વાયરલ થયેલા વિડીયો ખરેખર નોર્થ સ્પેનના સેન સેબેસ્ટિયન બીચના દર્શ્યો છે.

બીપરજોય વાવઝોડુ ગુજરાતના દરિયા કિનારે ફરી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા આ પગલે અનેક ચેતવણી જાહેર કરેલ છે. વાવઝોડાની અસર સોમનાથ અને દ્વારકા વિસ્તારમાં ભયાનક હોવાના અનેક વિડીયો જોવા મળી રહ્યા છે. આ ક્રમમાં યુઝર્સ “સોમનાથ દરિયા માં કરંટ” ટાઇટલ સાથે એક વિડીયો શેર કરી રહ્યા છે, જેમાં દરિયા કિનારે વિશાળ મોજા જોવા મળી રહ્યા છે. કેટલાક યુઝર્સ આ વિડીયો સોમનાથ તો કેટલાક આ વિડીયો દ્વારકાનો હોવાના દાવા સાથે શેર કરી રહ્યા છે.

Courtesy : Facebook / Rangilu Gujarat

આ પણ વાંચો : વિકિલિક્સે સ્વિસ બેંકોમાં કાળું નાણું રાખનારા ભારતીયોની યાદી જાહેર કરી હોવાના દાવા સાથે વાયરલ થયેલા મેસેજનું સત્ય

Fact Check / Verification

સોમનાથ અને દ્વારકાના દરિયા કિનારે વિશાળ મોજા આવતા હોવાના દાવા સાથે વાયરલ થયેલા વિડીયોના કિફ્રેમ્સ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા યુટ્યુબ પર 2021માં પોસ્ટ થયેલો સમાન વિડીયો જોવા મળે છે. આ વિડીયો નોર્થ સ્પેનના એક બીચ પરથી લેવામાં આવેલ છે. અહીંયા, 24 મીટરની ઊંચાઈ સુધી પહોંચી શકે તેવા દરિયાઈ મોજા વર્ષમાં લગભગ બે વાર આવે છે.

આ ઉપરાંત, નોર્થ સ્પેનની આ ઘટના અંગે વધુ તપાસ કરતા અમને અન્ય વેબસાઈટ મળી આવે છે જ્યાં વાયરલ વિડીયોના દર્શ્યો જોઈ શકાય છે. જાણકારી મુજબ, વાયરલ વિડીયોમાં જોવા મળતા બીચનું નામ સેન સેબેસ્ટિયન બીચ છે.

અહીંયા વાયરલ વિડીયોના દર્શ્યો અને ગુગલ મેપ પરથી જોવા મળતા સેન સેબેસ્ટિયન બીચના દર્શ્યોની સરખામણી કરતા સ્પષ્ટ થાય છે કે વાયરલ વિડીયો ગુજરાતના સોમનાથ કે દ્વારકાનો નથી.

Conclusion

સોમનાથ અને દ્વારકાના દરિયા કિનારે વિશાળ મોજા આવતા હોવાના દાવા સાથે વાયરલ થયેલા વિડીયો ખરેખર નોર્થ સ્પેનના સેન સેબેસ્ટિયન બીચના દર્શ્યો છે. વાયરલ વિડીયોને હાલમાં બીપરજોય વાવાઝોડાના ભ્રામક સંદર્ભમાં શેર કરવામાં આવેલ છે.

Result : False

Our Source
YouTube Video Of Code Infinity, 7 Jan 2021
YouTube Video Of RISING ROCKS, 10 Jan 2021
Google MAP

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Prathmesh Khunt

Most Popular